________________
પાવાગઢથી વડેદરામાં
આશા છે કે-ગુણજ્ઞ સજજનેને આમાંથી ઉપયેગી પ્રામાણિક ઇતિહાસ જાણવા મળી આવશે, જેમાં અષકટ ઈતિહાસ બહુ થડ જાણતા હશે. સુજ્ઞ ઈતિહાસપ્રેમીઓ સૌજન્યથી એને સદુપયેગ-સત્કાર કરે, વિશેષ વિશેષ દર્શાવે–એવી આશા રાખી વિરમું છું.
વિ. સં. ૧૯૯૭ વૈ. શુ. ૫, .
વડોદરા.
લા, ભ, ગાંધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com