________________
પાવાગઢથી વડોદરામાં
આ સચિત્ર ૫ટ, વડોદરાના આત્મારામજી જૈન જ્ઞાનમંદિરમાં જોઈ શકાય છે.
વડેદરાની ગજલ સિવાય સૂરત, ખંભાત, પાલણપુર, સીનેર, જંબુસર, ઉદયપુર વગેરે અનેક નગરોની વિવિધ છટાદાર ગલે રચી, ગેડી પાર્શ્વનાથસ્તવન, કાવી-તીર્થ– વર્ણન, ધૂલેવા-કેસરિયાજીની લાવણી વગેરે કરી કવિએ કવિત્વશક્તિ સાથે પિતાનું વિશિષ્ટ ભૌગોલિક, ઐતિહાસિક જ્ઞાન દર્શાવ્યું છે. સેહમ્મકુલરત્નપટ્ટાવલી રાસ (વિ. સં. ૧૮૭૭), ગચ્છનાયક શ્રીપૂજ્ય વિજયલક્ષ્મસૂરિસ્તુતિમાલા જેવી બીજી કૃતિ દ્વારા પણ કવિને ઈતિહાસ-પ્રેમ જણાઈ આવે છે. તે સમયે વર્તમાન કાલ જેવી સાધન-સામગ્રીને સદ્ભાવ સુલભ ન હેવાથી તેમનાં ઐતિહાસિક સૂચનેમાં સંભવિત ખલનાને વિશેષ અવકાશ હોવા છતાં તે તે સ્થળે અને વ્યક્તિ રચેલી સંબંધમાં ઈતિહાસના અભ્યાસીઓને આ કવિની કૃતિ કેટલેક અંશે ઉપયોગી થઈ શકે તેવી છે.
એ સિવાય અષ્ટાપદ, નંદીશ્વર, આગમ વગેરેની પૂજાએ, તીર્થકરોનાં સ્તવને, સ્વાધ્યાયે, ગુરુ-ગુણ-ગહેલીઓ, ચંદ–ગુણાવલી–લેખ(કવિતા) વગેરે અનેક પ્રકારની કવિની ગુજરાતી હિંદી કવિતાઓ જાણવામાં આવી છે. વિ. સં. 'कविराज'विरद जती पं. दीपविजयकविराजेन विरचितं श्रीराठोडकुलगगन-भान-महाराजाधिराज--महाराजश्रीमानसिंहमहीपाल-कीर्ति-गुनसमुद्रबंध आसिरवचन श्रेयः । ___ संवत १८७७ वर्षे शाके १७८२ प्रवर्तमाने श्रीआसोजसुदि-विज
यादशम्यां लिखितं स्वहस्ते पं. दीपविजय कविराजे ।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com