________________
uc
הלהלהלהלהלהלהלהלהבהב
આ પ્રાસ્તાવિક રીતે
הבהבהבהבתך
הבהבהבהבהבהבהבתכרברב
આજથી ૧૦૮ વર્ષો પહેલાં બનેલી આ ઘટના છે. વિ. સં. ૧૧૧૨ માં પાવાગઢમાં પ્રતિષ્ઠિત જીરાવલા પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા વિ. સં. ૧૮૮૯ માં માગ. વ. ૧૧ વડેદરામાં પ્રકટ થયા પછી તેને ઉલેખ, તે પછી બે જ મહિનામાં (ફા. શુ. ૨) એ ઘટનાને પ્રત્યક્ષ જેનાર-જાણનાર કવિએ રસિક વિવિધ રાગમાં પાંચ ઢાળવાળી મને હર કવિતામાં કર્યો છે. એ પરિચય કરાવનાર એ સમયના સુપ્રસિદ્ધ કવિ
છે. જેને યતિ પં. દીપવિજય (તપાગચ્છ-વિજયાનંદસૂરિ પક્ષના પ. પ્રેમવિજય-રત્નવિજ્યના શિષ્ય) છે, જેની વિ. સં. ૧૮૫૨ માં રચેલી વડેદરાની ગજલ અમહે “વટપદ્ર (વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખો' નામની લેખમાલામાં દર્શાવી હતી. સુવાસ' માસિકના પાઠકેને એ સુવિદિત હશે.
ત્યાં અમહે કવિને વિશેષ પરિચય આપે છે. એથી ઈતિહાસ પ્રેમીઓને સ્મરણમાં હશે કે વડોદરાના શ્રીમંત રાજશ્રી ગાયકવાડ તરફથી તેમને “કવિરાજ’ એવું બિરૂદ મળ્યું હતું. એ હકીકતને તેમણે વિ. સં. ૧૮૭૭ માં પિતાને હાથે લખેલા રાઠોડ મહારાજા માનસિંહના સમુદ્રબંધ ચિત્રમય આશીર્વચન કાવ્ય-પટમાં જણાવેલ છે. ૭ મનહર ચિત્રવાળે
તેને અંતમાં આ પ્રમાણે ઉલ્લેખ છે–
" इति श्रीमत्तपागण-श्रीविजयानंदसूरीगच्छे राजश्रीगायकवाडदत्त. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com