SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પાવાગઢથી વડાદરામાં જિનદત્તસૂરિએ વિવેકવિલાસ નામના આ રચે છે.૧ ૦ ૧૦૮ નિર્દોષ ગ્રંથ —આ સિવાય નાડોલ, સીરાહી વગેરેના ચાહાણા સાથેના વે. નાના ઇતિહાસ પણ બહુ ગૈારવભર્યો જણાય છે. તે ઉચિત પ્રસંગે, ઉચિત સ્થાને પ્રકાશમાં લાવવા સામર્થ્ય પ્રાપ્ત થાય-એમ ઇચ્છીએ છીએ. —લા. ભ. ગાંધી. ૧. “વાનુમાન્વય-પાયોધિ-સંવર્ધનવિધી વિધુ । श्रीमानुदयसिंहोऽस्ति श्रीजाबालिपुराधिपः ॥ तस्य विश्वाससदनं कोशरक्षा-विचक्षणः । देवपालो महामात्यः प्रज्ञानन्दनचन्दनः ॥ आघारः सर्वधर्माणामवधिर्ज्ञानशालिनाम् । आस्थानं सर्वपुण्यानामाकरः सर्वसम्पदाम् || प्रतिपन्नात्मजस्तस्य वायडान्वयसम्भवः । धनपालः शुचिर्धीमान् विवेकोल्ला सिमानसः ॥ तन्मनस्तोषपोषाय जिना धैर्दत्तसूरिभिः । श्री विवेक विलासाख्यो ग्रन्थोऽयं निर्ममे ऽनघः ॥ " —વિવેકવિલાસ ( પ્રશસ્તિ ક્લા. ૫ થી ૯ ) [ *પ. દામેાદર ગાવિંદાચાર્યાંના ભાષાન્તર સાથે સ. ૧૯૫૪માં પરી. આલાભાઇ રાયચંદ તથા પરી. દેવીદાસ છગનલાલ દ્વારા અમદાવાદમાં પ્ર. ત્યાં છપાયેલા પાઠમાં અને અર્થમાં માહુમા જણાવ્યું છે, તે ૬, ૬ ના ભેદ ન સમજી શકવાથી તથા ચાહમાન( ચૌહાણુ )ને ન જાણવાથી છપાયું લાગે છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy