________________
પરિશિષ્ટ અભિપ્રાયો.
–– – ગુજરાતના વિર મંત્રી તેજપાલને વિજય (ગધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના અપ્રકટ ઇતિહાસ સાથે).
લે. પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી. પ્ર. અભયચંદ ભગવાનદાસ ગાંધી. મૂલ્ય ૦-૮-૦: હેરીસરોડ, ભાવનગર,
[ શ્રી જૈનધર્માલ્યુદય ગ્રંથમાળાના ત્રીજા પુષ્પ તરીકે પ્રકટ થયેલા આ પુસ્તક સંબંધમાં જૈન, જૈનતિ , જૈનયુગ, જૈનધર્મપ્રકાશ, આત્માનંદપ્રકાશ, સમયધર્મ, પ્રજાબંધુ, પુસ્તકાલય, ગુજરાતી, નવગુજરાત, કે મુદી, સાહિત્યકાર, સુવાસ વગેરે પત્રના તંત્રી મહાશયોએ અને બીજા પણ કેટલાય સાક્ષર સજીનેએ સંભાવભર્યા અભિપ્રાય પ્રકાશિત કર્યા છે. તેમને તથા આ પુસ્તકને પુસ્તકાલયે અને શાલાપુસ્તકાલય માટે મંજૂર કરવા બદલ વડેદરા-રાજ્યના સુયોગ્ય અધિકારીઓને અહે આ સ્થળે આભાર માનવો ઉચિત સમજીએ છીએ. ઈતિહાસપ્રેમી ઘણા વિદ્વાન મુનિરાજેએ અહુને પત્ર દ્વારા અભિપ્રાયે જણાવ્યા હતા તેમાંના કેટલાક પરિશિષ્ટ તરીકે આ સ્થળે પ્રકાશિત કરવા ઉચિત વિચારીએ છીએ.]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com