________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
66
न माघः श्लाध्यते कैश्चिन्नाभिनन्दोऽभिनन्द्यते । निष्कलः कालिदासोऽपि यशोवीरस्य सन्निधौ ॥प्रकाश्यते सदा साक्षाद् यशोवीरेण मन्त्रिणा । मुखे दन्तता ब्राह्मी करे श्रीः स्वर्णमुद्रया || अर्जितास्ते गुणास्तेन चाहमानेन्द्रमन्त्रिणा | विधेरन्धेश्च नन्दिन्यौ यैरनेन नियन्त्रिते || वस्तुपाल - यशोवीरौ सत्यं वाग्देवता - सुतौ । एको दान स्वभावोऽभूदुभयोरन्यथा कथम् ? ॥
,,
૧૦૭
કીર્તિકૌમુદી ( સ` ૧, લેા. ૨૬ થી ૨૯) વિક્રમની ૧૩મી સદીના ઉત્તરાર્ધ માં વિદ્યમાન વાય/ગચ્છના જિનદત્તસૂરિએ જણાવ્યું છે કે ચાહુમાન ( ચાહમાન–ચૌહાણ વંશરૂપી સાગરની વૃદ્ધિ કરવામાં ચંદ્ર જેવા શ્રીમાન ઉદયસિંહ જાવાલિપુર( જાલેાર )ના રાજા છે. તેને વિશ્વાસપાત્ર, કૈાશ ખજાના )ની રક્ષા કરવામાં વિચક્ષણ, પ્રજ્ઞાનદનવનમાં ચંદન જેવા( પ્રાજ્ઞ) મહામાત્ય દેવપાલ છે; જે સર્વ ધર્મના આધાર છે, જ્ઞાનશાલીઓમાં અવિષે જેવા છે, સર્વ પુણ્યાના આસ્થાનરૂપ છે, સ સ ંપદાઓની ખાણુ–સમાન છે. તેના સ્વીકારેલા પુત્ર ધનપાલ, વાયડ અન્વયમાં ઉત્પન્ન થયેલ છે, જે પવિત્ર, બુદ્ધિમાન્ અને વિવેકથી ઉલ્લસતા મનવાળા છે. તેના મનના સતાષ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
મહામાત્ય દેવપાલ