________________
૧૦૬
પાવાગઢથી વડેદરામાં
ઉદય પામતા યશવાળા, ઉદયન નંદન યશોવીરની સલાહ લેતાં-આપના મુખરૂપી ચંદ્રથી નીકળતા વચનામૃતરસ જેવી તેમની શિક્ષા દ્વારા, વારંવાર રણુ–સંગ્રામના પરિશ્રમથી ઉત્પન્ન થતા ઉત્કટ પરિતાપને મેં હંમેશાં દૂર કર્યો હતે.
વસ્તુપાલ-વત્સ! (બંધો!) આપે એ સારું કર્યું. અદ્ભુત મતિના નિધિ પિતાજી અશ્વરાજની જ ગંગા જેવી પવિત્ર શિક્ષાએ આપણા ચિત્તને નિર્મળ કર્યું છે, તે પણ કઈ પણ પ્રકારે મંત્ર(સલાહ-વિચાર) ઉત્પન્ન થતાં ખરેખર અદ્વિતીય જયેષ્ઠ બંધુ મલદેવ જેવા યશોવરથી આપણે કર્તવ્ય જાણીએ”
ગર્જરેશ્વર-પુરોહિત સુપ્રસિદ્ધ કવિ સંમેશ્વરે મંત્રીશ્વર વસ્તુપાલની કીર્તિક સુદી વિસ્તારતાં ચાહમાન(ચૌહાણ) રાજાના સદગુણ મંત્રી યશવીરની ઉચ્ચ કવિત્વશક્તિ, સરસ્વતી, લક્ષ્મીની પ્રસન્નતા અને દાનવીરતાની પ્રશંસા કરી છે—
१ “ तेजःपाल:-आर्य ! सर्वकार्यप्रपञ्चेषु युष्मच्छिक्षया युष्मानिव श्रीमदुदयसिंहसाचिव्यरचितोदयमुदयनन्दनमुदयमानयशसं श्रीयशोवीरमेवापृच्छन् भवदास्य-सुधांशु-वाक्-सुधारसेनेव तदीयशिक्षया ।
अहमन्वहमत्यजं मुहुः परितापं कटकक्लमोत्कटम् ।। वस्तुपालः-वत्स ! साधु विहितं भवतातातस्यैवाद्भुतमतिनिधेरवराजस्य शिक्षा
તોડભાવં સુરરિટિવ ક્ષત્રિયોમાસ શુક્લા सूते मन्त्रे कथमपि तथाऽप्येकतो मल्लदेवाद् बन्धोयेष्ठादिव ननु यशोवीरतो विद्म कृत्यम् ॥"
– હમ્મીરમદમન (ગા. ઓ. સિ. પૃ. ૫૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com