________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૦૧
પૃથ્વીરાજ ચૈહાણ (૨). વિ. સં. ૧૨૪૮માં ચાલ્યાણચિહાણ) કુળના પ્રદીપ પૃથ્વીરાજ નરેન્દ્ર(૨), સહાબદણ(શહાબૂ-ઉદ-દીન) દ્વારા મૃત્યુ પામ્યાનું સૂચન જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૯ માં દિલ્લીમાં પૂર્ણ કરેલા તીર્થ –કલ૫(કન્નાણયનયર-ક૯૫)માં કર્યું છે.
સહાબદીને(શહા–ઉદ-દીને) ઉપદ્રવ કરતાં મૂલસ્થાન (મૂલતાન)માં રાજધાની જમાવી. એ અવસરમાં સુપ્રસિદ્ધ દિલ્લીશ્વર આ ચૌહાણ વીર પૃથ્વીરાજ પાસે ચંદ્રરાજ વગેરે હિંદુ રાજાઓએ વિજ્ઞપ્તિ કરતાં તેણે પ્રતિજ્ઞા કરી હતી કે“તે તેને મયૂર-બંધથી બાંધી પગે પાડશે.” એ રીતે પ્રતિજ્ઞા પૂર્ણ કરી સાત સાત વાર યુદ્ધમાં જીતી શહાઉદ્દીનને ઉદારતાથી છેડી મૂકનાર શૂરવીર બહાદૂર પૃથ્વીરાજ અંતમાં દગાથી પકડાયા હતા. દેવથી અકસ્માત દિલીને તથા તેની છાવણને ઘેરી લેતાં, અશ્વપાલને અને વાજાવાળાને ફેડી નખાતાં છેવટે તે પકડાયો હતો. અત્યંત ઉગ્ર રોષવાળા શહાઉદ્દીન પાતશાહે તેને લાવીને [ જીવતા ને જીવતે ] કિલ્લામાં ચણાવી લીધું હતું !!! જે દશ્ય જોઈ ન શકાતાં વિરેન્દ્રો લજજાથી શરમાઈને જમીન તરફ નજર કરી ગયા હતા,
- ૧ “ વરિયડયા(૧૨૪૮)વિમાચસંવરે ચહુવાपईवे सिरिपुहविरायनरिंदे सुरत्ताणसाहवदीर्णण निहणं नीए ... " ' –તીર્થકલ્પ(કન્યાનનીય મહાવીર-પ્રતિમા–કલ્પ), વિશેષ માટે
જૂઓ-જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com