________________
૧૦૦
પાવાગઢથી વડોદરામાં સિદ્ધરાજની અધ્યક્ષતામાં વિ. સં. ૧૧૮૧માં બનેલી વાદ-ઘટનાને “મુદ્રિતકુમુદચંદ્ર” નામના પ્રકરણ-રૂપક દ્વારા પ્રરૂપી છે. વે. વાદી દેવસૂરિ દ્વારા અભિમાની દિ. વાદી કુમુદચંદ્ર વાદમાં પરાસ્ત થઈ મુદ્રિત થયાનું તેમાં વિસ્તારથી વર્ણન છે. એ કવિએ ૨ મહાકાવ્ય અને ૪ નાટક રચ્યાનું તેના ઉપલબ્ધ થતા રાજીમતી–પ્રબોધ નાટકના ઉલ્લેખથી જાણવા મળે છે.
स श्रीधर्कटवंश-वारिधि-सुधारोचिर्जगद्विश्रुतो
यस्य श्रीधनदेव इत्यभिधया ख्यातः पिताऽभूत् पितुः ।। यस्याराधनबुद्धयुपागतमहासामन्तचक्रोल्लसद्
वालीकाश्वमुखान्तरालविगलल्लालाजलैः पङ्किला । वेश्मद्वारवसुन्धरा प्रतिदिनं तावद् बभूवाद्भुतं तत्कर्णेजपमन्दिरेषु कमला दृ(भ्र ? रु )टा स्खलन्ती पुनः ॥”
–મુકિતકુમુદચંદ્ર પ્રકરણરૂપક (ય. વિ. ગં.) ૧. આ ઘટનાને સૂચવતાં બન્ને વાદીઓનાં પ્રયાણુ વગેરેને સૂચવતાં પ્રાચીન રંગીન ચિત્રો જેસલમેર–ભંડારની વિ. સં. ૧૨૭૪ ની તાડપત્રપોથી ઉપર લાકડાની પટ્ટીઓ પર આળેખાયેલાં છે, એને ઉલ્લેખ અહે જે. ભાં. સૂચી(પૃ. ૩૨)માં કર્યો છે. વિ. સં. ૧૯૮૩ માં અમારે જેસલમેર જવાનું થયું, ત્યારે મ. હફોટોગ્રાફર પાસે થિીઓના ફેટા સાથે તેના ફોટા લેવરાવ્યા હતા, પરંતુ તેમની પાસે ચિત્રના ફેટા માટેનું ખાસ સાધન સાથે ન હોવાથી ફટાઓ બરાબર સ્પષ્ટ આવી શક્યા ન હતા. २ “ महाकाव्यद्वन्द्वोज्ज्वलमसृणशृङ्गद्युतिमती
___क्षरत्काव्य-क्षीरामृतभरचतुर्नाटक-कुचा । समुन्मीलद्वाक्यामृतललितलाङ्गेललतिका
ચીયા તે શૌરદ તન: ચ ન મુવમ |” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com