________________
૧૦૨
પાવાગઢથી વડોદરામાં સજીને આંસુ-પ્રવાહ દ્વારા શોક દર્શાવી રહ્યા હતા!! ત્યાં રહેલા, રાજાઓમાં તિલક જેવા પૃથ્વીરાજ રાજાએ સ્થિર મનવાળા થઈને શે જેને “શિવ” તરીકે ઓળખે છે, બૌદ્ધો જેને “સુરત” કહે છે, અને અ ન્યતના પ્રા જેને સર્વસ” તરીકે જણાવે છે; તે અદ્દભુત જ્ઞાનમય બ્રહ્મનું મરણ કરતાં શાવત શિવ(મૃત્યુ) પ્રાપ્ત કર્યું હતું.”
–વિક્રમની ૧૫મી સદીના તોમર વીરમરાજાના માન્ય કવિ નયચંદ્રસૂરિએ(વે. જેને) ૧૪ સૌંવાળા વીરાંક હમ્મીરમહાકાવ્યમાં એ વર્ણન કર્યું છે. १. “ वीरेन्द्रष्वथ दत्तदृष्टिषु धरापीठे हिया साक् सतां
___सान्द्राश्रुसुतिसिक्तशोकलतिकाकन्देषु वृन्देषु च । आनीयैष नृपं तमुप्रतररुद् *दुर्गान्तरेऽचीचयत्
___ कार्याकार्यविचारणान्ध-बधिरा हा हाऽधमाः सर्वतः!! ॥ शैवा यच्छिवमामनन्ति सुगतं बौद्धा यदाचक्षते
सर्वशं यदुदाहरन्ति नितमामहन्मते छेकिलाः । तद् ब्रह्माद्भुतचिन्मयं स्थिरमनास्तत्र स्थितोऽसौ स्मरन्
पृथ्वीराजनृपो नृपालितिलको लेभे शिवं शाश्वतम् ॥" " काव्यं पूर्वकवेन काव्यसदृशं कश्चिद् विधाताऽधुने
त्युक्ते तोमरवीरमक्षितिपतेः सामाजिकैः संसदि । तद्भूचापलकैलिदोलितमनाः शृङ्गार-वीराद्भुतं
૨ મહું દૃમીવૃક્વેર્નર્ચે નરેન્દુ વિઃ ” મહાકવિનયચંદ્રસૂરિના હમીરમહાકાવ્યમાં [સર્ગ ૩, લે. ૭૧-૭૨; સર્ગ ૧૪, લે. ૪૩ સન ૧૮૭૯માં પ્ર. ની. જ. કીર્તને સંપાદિત. - સંપાદકે અંગ્રેજીમાં અને પૃથ્વીરાજને કિલ્લામાં લઈ ગયા ”
એ અર્થ કર્યો જણાય છે, તે વાસ્તવિક નથી.]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com