________________
પાવાગઢથી વડોદરામાં તિથિએ વધ નિવાર્યો હતો. “હાથ ઉંચા કરીને હું કહું છું કે-ધર્મસૂરિનાં વચનનું આ અનુપમ આદયત્વ છે કે, એમના વચનથી વિગ્રહરાજે સ્વયં (પતે-જાતે) એ ઉપર્યુક્ત જૈનમંદિર રાજ-વિહાર ઉપર દંડ, કલશ ચડાવવાના અને પ્રતિષ્ઠાના દિવસે અરિસીહ અને માલવ-મહીન્દ્ર(રાજા) સાથે ધ્વજાઓ લગાડી હતી.”
વિ. સં. ૧૨૧૨ માં ચૈત્ર શુ. ૧૩ ગુરુવારે, અજમેરુ દુર્ગમાં મહારાજા વિગ્રહરાજના વિજયવંત રાજ્યમાં લખાયેલી ઉપદેશપદ-ટીકા(વિ. સં. ૧૦૫૫ માં વર્ધમાનસૂરિએ રચેલી)ની તાડપત્રીય પિથી જેસલમેર કિલ્લાના જેનભંડારમાં વિદ્યમાન છે.
[ જૂઓ-જેસલમેર ભાં. ગ્રંથ-સૂચી ગા. ઓ. સિ. પૃ. ૭]
પર્યુષણકલ્પ-ટિપ્પન રચનાર પૃથ્વીચંદ્રસૂરિ આ ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય હતા, તેમણે તેના અંતમાં १ " एकोऽस्मिन् भुवनत्रये विजयते श्रीधर्मसूरिनिरां
___ व्युत्पत्तिर्न शमस्य यस्य च शतं स विग्रहक्ष्मापतिः । ईदृक् कोऽस्ति विचक्षणः क्षितितलेऽत्रेत्यूचिवानापरं
वक्त्रेण स्तवनोच्छलद्भुजलताऽलङ्कारनादैरपि ॥ २८ ॥ स्तुत्यः कस्मिन् न धर्मसूरिसुगुरुयस्योपदेशात् पुरे
स्वस्मिन् कारयति स्म विग्रहनृपो जैनं विहारं द्रुतम् । यस्मिस्तस्य गिरा चकार च गुरुबिम्ब-प्रतिष्ठा विधि ]
भूयोऽप्यस्य गिरा निवारितवधामेकादशी खक्षितौ ॥ २९ ॥ अवीकृत्य भुजं वदाम्यनुपमं श्रीधर्मसूरेगिरा
मादेयत्वमसौ यदस्य वचसा श्रीविग्रहेशः स्वयम् । यस्मिन् राज-विहार-दण्ड-कलशारोप-प्रतिष्ठादिने
साधु श्रीअरिसीह-मालवमहीन्द्राभ्यां ध्वजे लग्नवान् ॥३०॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com