________________
فاج
પ્રકટ થયેલા જીરાવલી પાર્શ્વનાથ. પણ ધર્મઘોષસૂરિને વાદીઓના મદના હરનાર તરીકે, વર્તક (દર્શનશાસ્ત્ર)રૂપી કમળને ખીલવવામાં સૂર્ય જેવા તથા શાકંભરીને રાજાઓને બેધ કરનારા તરીકે ઓળખાવ્યા છે.'
વિ. સં. ૧૩૭૮ વર્ષમાં જેઠ રુ. ૯ સેમવારે, આબુ ઉપર વિમલવસહી જૈનમંદિરના ઉદ્ધાર-પ્રસંગે અનેક જેનમૂર્તિની પ્રતિષ્ઠા કરનાર, ત્યાંના પ્રતિમા–લેખ, શિલાલેખ આદિમાં સૂચવાયેલ જ્ઞાનચંદ્રસૂરિ ગુરુ એ આ સુપ્રસિદ્ધ ધર્મસૂરિની પટ્ટપરંપરા(ધર્મઘાષગણ)માં થયેલા આનંદસૂરિશિષ્ય અમરપ્રભસૂરિ(જેમના ઉપદેશથી ઊકેશવંશી સૂરાણ હરિપાલ વગેરેએ વિ. સં. ૧૩૩૫માં અને વિ. સં. ૧૩૪૪માં કલપસૂત્ર તથા કાલકાચાર્યકથાની પુસ્તિકાઓ લખાવી હતી. જેની પ્રશસ્તિમાં પણ દુર્વાદીએના ગર્વ હરનાર, વિગ્રહરાજ-પ્રતિબોધક તરીકે ધર્મસૂરિનું
સ્મરણ છે. વિશેષ માટે જૂઓ-પાટણગ્રંથ-સૂચી ગા. એ. સિ. ૧, પૃ. ૩૬-૩૭ ૩૭૯)ના પટ્ટધર હતા. ધર્મસૂરિને સંક્ષિપ્ત પરિચય ત્યાં એક પદ્યમાં આપેલ છે – " वादिचन्द्रगुणचन्द्रविजेता भूपतित्रयविबोधविधाता ! धर्मसूरिरिति नाम पुराऽऽसीत् विश्वविश्वविदितो मुनिराजः।।"
–આ–વિમલવસહી-પ્રશસ્તિશિલાલેખ લે. ૩૯. ભાવાર્થ-વાદીઓમાં ચંદ્ર જેવા ગુણચંદ્ર પર વિજય १ “ अभवद् वादिमदहरः षदतर्काम्भोजबोधनदिनेशः । ___श्रीधर्मघोषसूरिर्बोधितशाकम्भरीभूपः ॥" -વિશેષ માટે જૂઓ-પાટણ જેનભં. કંટëગ (વૈ. ૧, પૃ. ૩૭
ગા. એ. સિ. નં. ૭૬).
S
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com