________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. અહિં શું પ્રસ્તુત છે?” એમાંનું કંઈ પણ વિચારી-સમજી શક્યો ન હતો.
એ સૂરિએ અણ્ણરાજ રાજાની સભામાં, વિદ્વાનોની સમક્ષ દિગંબર વાદી પર અસાધારણ જયલક્ષમી પ્રાપ્ત કરી હતી. આમિક વસ્તુવિચાર–સારના વિવરણકાર યશોભદ્રસૂરિએ પણ એને અનુસરતી પ્રશસ્તિ ઉચ્ચારી છે (વિશેષ માટે જૂઓપાટણગ્રંથ-સૂચી ભા. ૧, પૃ. ૩૯૫-૬).
વિગ્રહરાજે આ ધર્મસૂરિની વિદ્વત્તાની અને ચારિત્રની ઘણું પ્રશંસા કરી હતી કે-“પૃથ્વીમાં આ વિચક્ષણ બીજે કેણ છે? ધર્મસૂરિ સ્તુત્ય કેમ ન ગણાય? કે જેમના ઉપદેશથી વિગ્રહરાજે પિતાના નગરમાં જદી જેનવિહાર (જિનમંદિર) કરાવ્યું હતું, અને જેમના વચનથી મોટા બિંબની પ્રતિષ્ઠા-વિધિ કરી હતી, તથા પોતાની ભૂમિમાં એકાદશી १ “ श्रोता यस्याजयेन्द्रः सदसि ति लकिते कोविदानां घटाभिः
साङ्ख्य-व्याख्यासु सूक्तीमधुमधुरसाः स्वैरमासाद्य सद्यः । घूर्णन्मौलिप्रवेलप्रविकचकुसुमोत्तंसलोलालिजाल
व्याजान्नीलातपत्रं स्वयमधृत समस्तस्य को धर्मसूरेः ? ॥ २५ ॥ नन्द्यादाचन्द्रमिन्द्रः स जगति गुणिनां धर्मसूरिर्वचस्वी
यस्योद्यद्गद्य-गोदालहरिषु परितः प्लावयन्तीषु मग्नः । कोऽहं ? किं स्थानमेतत् ?, प्रकृतमिह किमित्यादि नामस्त किञ्चिद्
दिग्वासःशेखरोऽसावजयनरपतेः पर्षदि श्रीगुणेन्दुः ॥ २६ ॥ २ “ अर्णोराजमहीपतेरधिसभं पश्यत्यशेषं जग
त्यस्तित्वाखिलशास्त्रविन्मलयजैराकल्पितं दिक्पटम् । आयान्त्या जयसम्पदा प्रकटितः सौभाग्य भाग्योदयो
ચચાન્યસન: નિરં ગતિ શ્રીધર્મસ્ત્રિમ્ | ૨૦ | ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com