________________
પાવાગઢથી વડોદરામાં કલવધિ–પાશ્વનાથ અને જીરાવલા-પાર્શ્વનાથને પ્રાદુર્ભાવ તથા પ્રતિષ્ઠા-પ્રસંગને સમય વિ. સં. ૧૧૮૧-૯૧ વાસ્તવિક હોય તે તે કહ૫-પ્રબંધમાં મુખ્ય કાર્યકર્તા તરીકે સૂચવાયેલ શ્રીમાન શ્રાવક આ જ હોવો જોઈએ.
રવિપ્રભસૂરિ નામના એક સમકાલીન કવિએ (ભક્ત શિષ્ય) આ આચાર્યની પ્રશસ્તિરૂપ પ્રશસ્ત સ્તુતિ ૩૩ કાવ્યો દ્વારા રચી છે, જે અહે ત્યાં(પૃ. ૩૬૬ થી ૩૭૦) દર્શાવેલ છે. એ ઉપરથી વિદ્વાને જાણે શકે તેમ છે કે એ ધર્મસૂરિની વાણીને લાભ શાકંભરીના સદ્દગુણ રાજાઓએ સારી રીતે લીધે હતો, અને એમની અમૃત-રસમય વાણીનું પાન કરી હર્ષિત થયેલા શાકંભરીન્દ્રોએ એ આચાર્યની અદ્વિતીય ગુણ તરીકે વારંવાર સ્તુતિ કરી હતી.
“શ્રોતા અજયેન્દ્ર(અજમેર વસાવનાર ?)ની સમક્ષ વિદ્વાનોની સભામાં આ ધર્મસૂરિદ્વારા થતી સાંખ્યશાસ્ત્રની મધુર વ્યાખ્યાઓમાં સૂક્તિઓ ઉચચરાતી હતી, ત્યારે તે રાજા હર્ષથી માથું ધુણાવ હતો. અજય રાજાની પર્ષદામાં વચસ્વી આ ધર્મસૂરિની ગદ્ય-ગોદાવરીની લહરીઓ તરફ ઉછળવા લાગી, ત્યારે તેમાં મગ્ન થયેલે દિગંબરોને અગ્રેસર [ વિદ્વાન વાદી] ગુણચંદ્ર “હું કેણ છું ? ” “આ સ્થાન કયું છે ?”
૧ “ xxીરો દરયાળે ગુણવત્ત
રામકુનાં जीयासुः सुचिरं गिरो भगवतः श्रीधर्मसूरिप्रभोः ॥ ६ ॥" xxીરા તિરસમુ વાવકુવૈવ
__ रोमाञ्चैरीगन्यः क्वचिदपि न गुणीत्यन्वहं तुष्टुवे यः ॥ २३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com