________________
૯૨
પાવાગઢથી વડેાદરામાં
સ ંદેશ-લેખથી સાંભર–શાકભરીના રાજા પૃથ્વીરાજે રણથભારના જિન-મંદિર પર સેાનાના કળશેા ચડાવ્યા હતા.
અણ્ણરાજ
વિ. સ. ૧૨૧૧માં અજમેરમાં સ્વર્ગવાસી થયેલા ખરતરગચ્છના સુપ્રસિદ્ધ જિનદત્તસૂરિએ નાગપુર( નાગાર )થી અજમેર તરફ્ વિહાર કરતાં અણ્ણરાજને આમંત્રી આશીર્વાદ આપ્યા હતા અને શ્રાવકા દ્વારા વિજ્ઞપ્તિ કરાવી જૈનમંદિરાદિ ધર્મસ્થાના અને શ્રાવકેાના નિવાસ માટે ચેાગ્ય ભૂમિ મેળવવામાં અનુકૂળતા કરી આપી હતી; જેથી શત્રુજય, ગિરનાર અને સ્ત'ભનતીનાં સ્મારક ૩ જૈનમંદિરે થઇ શકયાં હતાં આ સબંધમાં વિ. સં. ૧૨૯૫માં ૫. સુમતિગણિએ ગણુધરસા - શતક-ખહવૃત્તિમાં ઉલ્લેખ કર્યો છે, જે અમ્હે અપભ્ર ંશકાવ્યત્રયી( ગા. એ. સિ. ૩૭ )ની ભૂમિકા( પૃ. ૪૬ )માં દર્શાવેલ છે.
વિ. સ. ૧૧૯૮ માં અણ્ણરાજના રાજ્ય-સમયમાં લખાયેલ આવશ્યક–નિયુક્તિ( તાડપત્ર પુસ્તિકા )ના ઉલ્લેખ અમ્હે પાટણ ગ્રંથ-સૂચી( ભા. ૧, પૃ. ૧૩૦ )માં દર્શાવ્યેા છે. ૧. વિ. સં. ૧૧૯૧માં વિજયસિ સરિ
ઃઃ
..
“ यस्य सन्देशकेनापि पृथ्वीराजेन भूभुजा । रणस्तम्भपुरे न्यस्तः स्वर्णकुम्भो जिनालये ॥ —ધર્મોપદેશમાલા—વિકૃતિ-પ્રશસ્તિ લે. ૯ (પાટ–કૈં. પૃ. ૩૧૨ ) વિ. સ. ૧૧૯૩માં શ્રીચ દ્રસૂરિ—
tr
.
पुहईरापण सयंभरी - नरिन्देण जस्स लेहेण । रणखंभउर - जिणहरे चडाविया कणयकलसा ॥ —પ્રા. મુનિસુવ્રતચરિત્ર-પ્રશસ્તિ ગા. ૧૦૪ ( પાટણ—કૅટલાગ ગા. એ. સિ. ૭૬, પૃ. ૩૧૬ )
-
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat