________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૧
[૨] ચૌહાણ સાથે છે. જૈનેને ઈતિહાસ વિક્રમની ૧૨ મી સદીમાં હર્ષપુરીયગચ્છમાં પ્રભાવક સમર્થ
• ગુણ-નિધિ જેનાચાર્યો થઈ ગયા. તેમાં શાકંભરીધરો જયસિંહસૂરિ મુખ્ય હતા, જેઓ શાકંભરી પૃથ્વીરાજ (૧) મંડલ(સાંભર-પ્રદેશ)માં સુપ્રસિદ્ધ હતા.
તેમના સુશિષ્ય રાજમાન્ય અભયદેવસૂરિએ ઉપશમની પ્રધાનતાથી સુગ(? મોરાઓનું પણ મન હર્યું હતું. એમને કેટલાક પરિચય મેં “સિદ્ધરાજ અને જેને” નામની વિસ્તૃત લેખ-માલા જેન” પત્ર(સન ૧૯૨૬-૨૭)માં આપે છે અને તેમના સંબંધમાં પ્રમાણભૂત પ્રશસ્તિ “ત્તિનથબારીનૈનમળ્યા -રૂશ્વસૂરી” (ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૩૧૧, ૩૧૪)માં દર્શાવી છે. નિઃસ્પૃહ નિર્ચન્થ એ સંત મહાત્માએ જેન–શાસનની ઉન્નતિનાં અનેક સત્કર્તવ્ય કર્યા–કરાવ્યાં હતાં. તેમાં (૧) ગેપગિરિ(ગવાલિયર)ના શિખર પરના મહાવીરજિનના મંદિરનું દ્વાર, કઈ રાજ-શાસનના કારણે રાજ્યાધિકારીઓએ લાંબા વખતથી બંધ કર્યું અટકાવ્યું હતું, તે
ત્યાં જઈને ભુવનપાલ રાજાને કહીને–અતિશય પ્રયત્ન તેમણે ખુલ્લું કરાવ્યું હતું. (૨) વરણગના પુત્ર સંત્ય સચિવને કહીને ભય(ભરુચ)માં સમલિકાવિહાર પર સોનાના કળશે ચડાવરાવ્યા હતા. (૩) જયસિંહ રાજા( સિદ્ધરાજ )ને કહીને તેના સકળ દેશ(ગુજરાત વગેરે)માં ૫સણ વગેરે તિથિમાં અમારિ-અહિંસા કરાવી હતી. આ જ પૂજ્ય મહાત્માના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com