________________
-જ્યાં જ્યાં આ તહેવારમાં માતા આગળ પશુવધ થતા માલુમ પડે છે, ત્યાં ત્યાં આગ્રહ ‘પૂર્વક બંધ કરાવવામાં તજવીજ થાય છે. તે પણ આપે સમયાનુસાર જે ચેતવણી આપી આપની ફરજ અદા કરી છે જેને માટે હું ધન્યવાદ આપું છું.
અમારા તાલુકામાં આ દશરાના તેહેવારમાં માતા આગળ થતે પશુવય હમેશને માટે બંધ કરેલ છે તેને દાખલે બીજા રાજ્ય કે જ્યાં આવા તહેવારમાં પશુવધ થતું હોય તેઓ લેશે એમ હું આશા રાખું છું. અને એટલા માટે આ દાખલ શ્રી જૈન પેપરમાં પ્રસિદ્ધ કરાવવા આપને હું ભલામણ કરૂં છું.
હું-છું આપને ઉન્નતી ચાહક.
Takhat sinhji K. ઠાકર શ્રી. તાલુકા કટોસણા.
ને. ૧૧ લીંબડી.
તા. ૨૭-૯-૧૯૦૬-ગુરૂવાર. મેહેરબાન શેઠ સાહેબ.
વીરચંદભાઈ. મુંબઈ. દશેરાના દિવસ ઉપર પશુહિંસા બંધ કરવાના સંબંધમાં આપને તા. ૨૦ મીને પત્ર નામદાર ખુ. હજુર સાહેબ શ્રીને નીઘા રેશન થયેલ છે. તે સંબંધમાં લખવાનું કે આપને લખવું એગ્ય છે. પરંતુ આ રાજ્યમાં તેવા પ્રસંગે કઈ પણ પશુવધ મળથીજ કરવામાં આવતું નથી. તેથી તે બંધ કરવાપણુંજ નથી એ આપના ધ્યાનમાં આવશે. તા-સદર,
લી. સે. પ્રભાલ જીવણભાઈના સલામ. સેક્રેટરી ઠાકોર સાહેબ-લીબડી.
:
-લીબડી.
नं. १२
પાટડી. સ્વસ્તિથી મુંબઈ બંદર મહા શુભસ્થાને સર્વે શુભ પમાયેગ્ય શેઠજી વીરચંદ દીપચંદ સી, આઈ ઈ. જે. પી. ની ચીરંજીવી. એતાન શ્રી પાટડીથી લખાવીત રખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com