________________
[૮] શ્રી સુરજમલજીના રામરામ વાંચજે. વિશેષ આપને પત્ર તા, ૧૮-૯-૧૬ ને દશરાના પવિત્ર અને ધામક દિવસમાં પાડાં, બકરાંઓના વધ કરવામાં આવે છે તે બંધ કરવા વિગેરે સંબંધીને આવ્યો તે વિષે જણાવવાનું કે આપે આવાં મુંગા પ્રાણુ ઉપર હત્યા નહીં ગુજારવા બાબત જે પરીશ્રમ લીધો છે તે જાણી ઘણા ખુશી થયા છીએ. અમારા સ્ટેટમાં આવા મુગા પ્રાણી ઉપર ઘાતકીપણું ગુજરવામાં આવતું નથી તે સહેજ જાણવા સારૂ લખ્યું છે.
અત્રે સર્વ કુશલ છે, આપની ખુશાલી ચાહીએ છીએ.
આ તરફનું કામકાજ બીન જુદાઈ લખશે. સા. ૧૯૬ર ના આશે શુદી ૬ તા. ૨૪ માહે સપ્ટેબર સને. ૧૯૦૬.
નં. ૧૩
ખંભાત. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સના જનરલ સેક્રેટરી સાહેબ તરફ સ્વસ્થાન ખંભાતના દિવાન તરફથી લખી મોકલવાનું એ જે આપને છાપેલે કાગળ તા. ૧૮ મી સપ્ટે
મ્બરને દશેરાના દિવસે બકરાં પાડાને વધ અટકાવવા સંબધીને નામદાર નવાબ સાહેબ બહાદુરને મલ્ય છે. તેના જવાબમાં આપને જણાવવાને મને ઉમંગ થયે છે કે દશેરાના દિવસે બકરાં પાડા વધ કરવાને અત્રે રિવાજ નથી. તે સાથે આપ જાણીને રાજી થશે કે આ મુસલમાની રાજ્ય છતાં આ રાજ્યમાં ગૌ વધને પ્રતીબંધ લાંબી મુદતથી કરવામાં આવ્યો છે. અને તેજ પ્રમાણે હજુ સુધી પ્રતિબધ કાયમ છે. તા. ૨૦-૯-૧૯૦૬,
દીવાન,
નં. ૧૪
Madena 28th September, 1906
From
B. Raja Rajaswara Sathupati
Minor Raja of Ramnad.
To
The Secretary Shri Jayna Swetamber Conference DEAR SIR,
Your letter asking to stop animal sacrifice during Dasara festivals at Ramnad to shree goddess Raj Rajaswari to hand. This custom bas been
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com