________________
રાણા શ્રી રાયમલ
જે ઝઘડાના પ્રબળ તરંગમાં પડી સંગ, પૃથ્વીરાજ અને જયમલ્લ એકબીજાના પ્રચંડ શત્રુ બન્યા હતા. તે ઝઘડાને ઉત્પાદક તેમને કાકે સુરજમલ હતું. સુરજમલને ચિત્તોડની ગાદી લેવાની અભિલાષા ઘણું જ હતી અને ચારણીવીની પરિચારિકાના કહેવાથી આ ભાવના સુરજમલના હદયમાં જડ ઘાલી ગઈ હતી. આથી સુરજમલ પિતે અનેક વિપત્તિઓ ભોગવવા તૈયાર થયો હતો, પરંતુ તેના માર્ગમાં એકજ મોટું વિધ્ર હતું, તે ફક્ત પૃથ્વીરાજનું જ, બહાદુર પૃથ્વીરાજનું કે હિસાબે કાસળ કાઢવા અનેક ઉપાય શોધવા લાગ્યો પણ તેમાં તે ફાવ્યા નહીં. ત્યારે પિતે સારંગદેવ નામના એક રજપુત સાથે મળી, માળવાના નવાબ મુજફરની પાસે આવ્યા, આખરે નવાબની સહાય મળી અને સુરજમલની સાથે લશ્કર મેકર્યું. સુરજમલે મેવાડના દક્ષિણ ભાગમાં આક્રમણ કર્યું અને નીમચ બાજુના બધા પ્રદેશો પિતે પિતાના અધિકારમાં સ્થાપ્યા. આખરે ચિત્તોડ પર પોતાનો અધિકાર સ્થાપવાની ચેષ્ટા કરવા લાગ્યો. તેથી રાણા રાયમલ્લને આ વર્તણૂક પ્રત્યે ધિક્કાર છુટયો અને રાજદ્રોહી સુરજમલને દંડ આપવા નિશ્ચય કરી રાણા રાયમલ્લ પોતાનું સૈન્ય લઈ સુરજમલની સાથે યુદ્ધ કરવા નીકળ્યા. બંનેની વચમાં ઘણું જ દારૂણ યુદ્ધ થયું. રાણુ રાયમલને શરીરમાં બાવીસ ઘા વાગ્યા હતા. સમગ્ર શરીર ઘાથી ભરાઈ ગયું, ઘામાંથી રૂધિર છૂટવા લાગ્યું. તે પણ તેમને વિશ્રામ લીધે નહિ. અને ધીમે ધીમે તેમને શિથિલતા પ્રાપ્ત થવા લાગી, તે વખતે કુમાર પૃથ્વીરાજ આવી પહોંચતા કાકા સામે યુદ્ધ કરી કાકાનો પરાજય કર્યો.
છેવટે સુરમજલ મેવાડની ગાદીના લોભમાં અનેક જાતના કષ્ટ વેઠતાં પિતે “બાટોરી” નામના અઘેર જંગલમાં પર્ણકુટી બાંધી રહેવા વિચાર કર્યો, પિતે તથા પિતાના માણસો અશ્વ સહીત જંગલની અંદર રહેવા લાગ્યા. ત્યાં પણ અચાનક પૃથ્વીરાજ આવી પહોંચતાં નાશ ભાગ થઈ અને કાકા સુરજમલને ઘેરી લીધે. અને કાલકા નામના મંદિરમાં કાકાને લઈ જવા આગ્રહ કર્યો, પણ કાકા અશક્તિના લીધે ન આવવાથી સારંગદેવને મોકલ્યો તેથી સારંગદેવ પૃથ્વીરાજની સાથે ગયો. પૃથ્વીરાજે સારંગદેવનું માથું ધડથી જુદુ કર્યું અને સુરજમલની પર્ણકુટી પણ તેડી નાંખી અને બાટોરા નગરમાં જઈને પિતાને ઝંડો રોપ્યો.
હવે સુરજમલના દુખની સીમા રહી નહીં તેથી હતાશ થયે, પિતાની મનેકામના પુરી કરવા સારૂં અનેક જાતના કષ્ટ વેઠયા, છતાં તેની મનેકામના પુરી થઈ નહીં. આખરે પોતાના પ્રાણની રક્ષા કરવા ખાતર સાદરી તરફ નાસી ગયે. ત્યાં પહોંચ્યા પછી તેના મનમાં એક નવી આશાને સંચાર થયો હવે સ્વયં હું સાદરીની સંપત્તિ ભેગવી શકીશ નહીં તો તે એવા માણસને આપીશ કે
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com