________________
૧૬
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન
કર્યું. ત્યાં મનેાહર તારા પશુ તેઓની સમક્ષ આવીને ઊભી રહી. અને મને જણાએ મનની તૃપ્તિ થાય ત્યાં સુધી એક બીજાના સામ સામા ઉભા રહ્યા. હવે અતેને ચિંતા થવા લાગી તેથી પૃથ્વીરાજે શૂરચાનને કહ્યું કે ‘તમે કાઈ જાતની ચીંતા રાખશેા નહીં તાયાત ક્રમાંથી મુસલમાનને આઠ દિવસમાં જ હાંકી કાઢીશ ને મુસલમાનનું નામ નિશાન રહેવા દઈશ નહીં.' વિદાય થતી વખતે કુમાર તારાકુમારીને મલ્યા અને પ્રેમથી કહ્યું કે હું સુંદરી ? તમને પ્રાસ કરવાને માટે જ આજે હું ભિષણ પ્રતિજ્ઞા કરવા ઉભા થયા છું. તે મને આપ નિરાશ કરશે! નહીં' આવી તારાકુમારીએ નમ્રતાથી ઉત્તર આપ્યા કે ૩૪ નરવીર ! આા હૃદય હવે આાપનું જ છે. ફક્ત આપની જ આશાથી મા હૃદય આપશ્રીના જાપથી ટકી રહેલ છે, અને ટકી રહેશે.'
પ્રેમ તણી અણુમાલ ચીજ, લક્ષ્મી થકી મળતી નથી, યુદ્ધ પ્રેમીઓને જગતમાં, વૈભવ તણી પરવા નથી; હાય પિશાચીક પ્રેમ, ત્યાં નહીં પ્રભુને વાસ છે, શુદ્ધ હૃદયના પ્રેમીઓમાં, દેવના શિવબેંક છે. પ્રેમના પથી કદી, પ્રાણાંતે પ્રેમ તજજ્ઞતા નથી, આવે કદ્ધિ વિકટ પથ તા, શૂરા પ્રેમી ડરતા નથી; એજ પૃથ્વી એજ તારા, જુદા કદિ પડશે નહીં, શુદ્ધ પ્રેમીઓને ભેગી કહે, કાઈ વિપત્તિ નડશે નહીં.
.
અને પ્રેમીઓ જુદા પડયા પછી કુમાર. પૃથ્વીરાજ લીધેલી પ્રતિજ્ઞા પાર પાડવાના સમય ઘણાજ નજીક આવ્યાથી ચિત્તોડ આવ્યા, જે વખતે મુસલમાનાના તાજીમના તહેવાર આવ્યા તે વખતે પૃથ્વીરાજ પાંચસેા ચુનંદા સ્વાશ લઈ પેાતે તાડાતક રવાના થયા, તે વખતે તારાકુમારી પણ ચ’ડીકા સ્વરૂપમાં પૃથ્વીકુમારની સાથે યુદ્ધમાં ગઈ. મુસલમાના તાજીઆ ઢંડા કરવા દરવાજા બહાર નીકળવા માંડચા તે વખતે પાંચસે સ્વાર સહિત પાતે પશુ સામેલ થયા, આ વખતે કાઈને પશુ લ્હેમ ગયા નહીં. તેથી પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં અનુકૂળતા મળી. આગળ જતાં પાંચસે સ્વારીએ અચાનક હલ્લા કરી મુસલમાના પર આક્રમણુ કરીને સંહારવા માંડયા, આ વખતે તાડાતકના નવાબ કપડાં પહેરતા હતા તે વખતે તારાકુમારીએ તિક્ષ્ણ બાણુ મારી નવાખને મારી નાખ્યા, અને તેનું ઘડ કાપી પૃથ્વીરાજે હાથમાં લીધું. આ વખતે મુસલમાના પણ તનમન ધનને માહ સુકી જીવલેણુ યુદ્ધ કરતાં દરવાજા સુધી, આવ્યા, પણ વચમાં હાથી એ ઉભા હતા કે અંદર દરવાજામાં જવાને માટે રસ્તા ન હતા તે વખતે તારાદેવીએ હાથમાં ક્રૂસી લઈ હાથીની સુંઢ કાપી નાંખી, આખરે પૃથ્વીરાજના વિજય થયા. પૃથ્વીરાજની પ્રતિજ્ઞા પૂણ્ થવાથી તારા તેમની પત્નિ અની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com