SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી ભિમસિંહ 樂 એક એકને મદદ આપી રહ્યા હતા. આવા ઝઘડાના પરિણામે મહારાણાને જે ભીલવાડાના વહેપારનું મથક બનાવવાની અભિલાષા હતી. તે આ ઘાર ક્લેશને લઈ પાર પડી નહીં. આ પ્રમાણે બ્રિટિશ સરકારની લાગણી તથા પ્રેમથી સ સરદારા, સામતા, જાગીરદારી જે મેવાડના શણાથી વિરૂદ્ધ હતા તે સ લેાકાએ મહારાણીના સિ'હાસન સમક્ષ હાજર થઈ પેાતાની માતૃભૂમિની લાગણી બતાવી. હવે આ ખામતમાં લાંબુ વિવેચન કરવાનું કઈ પણ ખાકી રહેતું નથી, કારણ કે તે પછી ભિમસિંહ રાણાના કંઈ પણ જાણવા જોગ બનાવ અન્ય નથી. જે મેવાડની કાઈ પણ દિવસ સ્થિતિ સુધરશે નહીં એવી અધાતિ મેવાડની થઈ હતી. પણ કુદરત હંમેશાં એક સરખા દિવસ જવા દેતી નથી. ત્યાં પ્રજાના પુણ્યમળથી કાઈ ને કાઈ ઉત્પન્ન થાય છે તેવી રીતે જ અ ંગ્રેજ સરકારે પેાતાની અસીમ દયા અને લાગણીથી વળી તેઓ સિસેાદીયા કુળના વંશના ઇતિહાસના જાણકાર હાવાથી પેાતાના જ હાથે મેવાડના ઉદ્ધાર કરી મહારાણાશ્રીનું અને મેવાડનુ ગૌરવ વધાર્યું. હવે જ્યારે પુરેપુરા જીવનમાં શાન્તિ લેવાના ટાઈમ આન્યા ત્યારે રાણા ભિમસિંહ યમરાજના મજમ્મુત હાથે પકડાઈ ગયા અને ઈ. સ. ૧૮૨૯ માં પરલેાકવાસી થયા. આ પછી ભિમસિ'ઠુના વખતમાં કાંઈ પણ જાણવા જોગ મનાવ બન્યા નથી. પરમાત્મા 1 રાણા લિમસિંહેના આત્માને શાન્તિ આપે. ' મહારાણા શ્રી ભિમસિ ંહના ઉપસંહારનું કાવ્ય ( છંદગીતિ ) લધુ વેષ રાન હમીર કે, દિવ ગૌન Àાક અથાહા, જન થાહ જૈન વિરાજગહિય, ભીમ ભજક આહુકા, ભટ કૃષ્ણ વંશ કુમાર જાલમ, માર રાવત લાલને, યુગ શક્ત વશરૂ કૃષ્ણ કે, કુલ દ્વેષ ઉદ્ભવ જ્વાલને. નૃપ લિમસિંહ વિવાહ ઇડર હૈાનકા સમ હાલ ચૈતુ, ફ્રિ સામચન્દ્ર પ્રધાન જાલમ મધ્ય મુંડન શાલ હૈ, મરહટ્ટ થટ્ટે મિટાય જાવા મેદપાટ મિલાયકે, અલ કાયકે લ આયકે બહુ શૂરવીરન ધાયકે. ફ્રિ સિમ અર્જુન સામગ્ર’હિ માર ખાગિય હાનકા, ઇતિહાસ ગુરૂ શકત વશ વિરૂદ્ધ સુ દાનકા, માંતમાન જાલમ મલકે મતદેશ વેષ પ્રમન્ય ભા, ક્રિ બ્યાહ ડિર રાનો લખિ શૈક્ષ પત્તન અધકી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૦ ૩૧ ૩ર www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy