________________
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન દે દંડ વાંશ વહાલ દેવલિયાદિતે બહુ ભેટ લે, અમરેશ રાજ્યકુમાર ઉદ્ધવ ઈશ દર્શન ભેટ છે મરહદ્ અંબરૂ લક્ષ યુદ્ધ ફિરંગ ટોમસ વીતા, ફિર નાથ મંદિર લભતે જશવંત દુ અધીરતા. ૩૧૩ તિહિ બાદ કુણ કુમારિકા નિર્દોષ જીવન પાત ભી, સિરદાર શવત માર વાર વિચાર ગંધિય ઘાત લો, કરનેલ ટેડ ફિરંગ દૂત અભૂત સાજન આયક, નૃપ ભિમ સંધિ બનાવ બંધ મિટાય મંગલ છાયકે ૧૪ અમરેશ રાજ્યકુમાર ત્યાગન દેહતે અતિ શોક હે, વહ રાજય ભક્ત અનન્ય ટેંડ પ્રબંધકારક એક હું, ત્રિક રાજ પુત્રિય વ્યાહતે ગૃ૫ ભિમ કરતિ મન્ત ભૌ, ફિર સરી પાલનહાર ઈશ ઉદાર જીવન અંત ૩૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com