________________
મેવાડના અણમોલજવાહર યાને આત્મબલિદાન
શેકની વાત તે એ છે કે પોતે પિતાની કુશળતાને કાંઈ પણ ઉપયોગ કર્યો નહતો. તેમના સલાહકારમાં માત્ર કસનદાસ જ હતો. કીશનદાસ ઘાણે ડાહ્યો અને ચતુર હતો. તે થોડા સમય જ મંત્રી તરીકે રહ્યો હતો. તેના પ્રયત્નથી મેવાડને અને મહારાણાને ઘણા લાભે થયા હતા. પરંતુ શેકની વાત તે એ છે કે મેવાડભૂમિ આ પુરુષ રતન ખોઈ બેઠી હતી. કારણ કે રાજનિતી વિશારદ કીશનદાસ અકાળ મૃત્યુ પામ્યા હતા, તેથી મેવાડને તેની બેટ પડી હતી.
બ્રિટિશ એલચીના પ્રયાસથી સારાય મેવાડમાં સરદાર જમીનદારો અને જાગીરદાર વિગેરે જે નહોતા માનતા, કોઈ વખત રાજદરબારમાં હાજરી આપતા નહતા તે બધાએ હવે નિયમસર દરબારમાં હાજરી આપતા થયા. તથા જે સરદારે સન્મુખ શિર ઝુકાવવા તૈયાર હતા તે રાણાશ્રી સન્મુખ શિર ઝુકાવતા નહાતા તેવા સરદારો પણ રાણાશ્રી સમક્ષ પોતાનું શિર ઝુકાવી પોતાની ભૂલ કબુલ કરવા લાગ્યા. આવી રીતે મેવાડની સ્થિતિ બદલાવા લાગી. હવે ફક્ત એકજ કાર્ય બાકી રહ્યું હતું.
જે મેવાડવાસીઓ પોતાને દેશ છોડી અન્ય દેશમાં ચાલ્યા ગયા હતા, તે મેવાડવાસીઓને પાછા બોલાવી પોતાના વતનમાં લાવવાનું વિચાર નકકી કર્યો. અને તે વિચાર બરાબર અમલમાં મૂકો સહેલો નહતો. છતાં પણ અંગ્રેજ બિરાદરોએ પ્રયાસ ચાલુ કર્યો અને લગભગ આઠ દશ માસમાં જ બધા મેવાડીએને પાછા બોલાવી લીધા જેથી ઘણું આનંદ સાથે સર્વ મેવાડીઓ પોતાના વતનમાં પાછા આવ્યા. તેથી ફક્ત આઠ માસની અવધિમાં જ ત્રણસો નગર વસી ગયાં અને લેકે શાંતિથી પિતાનું જીવન ગુજારવા લાગ્યા. અને બ્રિટિશ સરકારની બોલ-બાલા બાલાવા લાગી.
અંગ્રેજ સરકારની અસીમ દયાથી જ દેશપાર થએલા રાજપૂત દારૂણ દુઃખમાંથી મુક્ત થયા હતા. જ્યાં સુધી રાજપૂતનું નામ રહેશે અને જ્યાં સુધી
સ્વાધિનતા ગૌરવતા અને રાજપૂતોના આદિ સ્થાનમાં ભારતવર્ષની દુર્દશાનું વર્ણન કરવા માટે એક પણ ઈતિહાસવેત્તા જીવંત રહેશે ત્યાં સુધી બ્રિટિશ સરકારને આ ઉપકાર કઈ પણ માણસ ભૂલી જશે નહિ આ પ્રમાણે મેવાડની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી જે ભીલવાડા એક વખત શૂન્યકાર ભૂમિ જેવું હતું તે જ ભીલવાડામાં આજે બારસે દુકાને થઈ ગઈ છે. તેમાં છસો દુકાને તે પરદેશી વહેપારીઓની હતી. આ
વિધીની ઘટના કઈ અજબ છે. ભીલવાડામાં વહેપારીઓના વેપારમાં અંદરો અંદર ઝગડા ચાલવા માંડયા. તેમાં જેન અને વૈશ્યને ધર્મના ઝગડા એવા વિચિત્ર થયા કે તે અદાલતના અમલદાર હજારે રૂપીયા રૂશ્વત લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com