________________
સધિપત્ર મહારાણાશ્રીની મહેર
શ્રી એકલીંગજી
માન્યતા
માન્યતા
૫૩ અભયસિંહ
૫૧ સીતારામ યંતિ પર વૃજાધીશ સ્મૃતિશ્રી—અયમૃદ્ધ ત્રણ રાજદ્વારા નિમ્નલિખિત સધિપત્ર સ્વીકૃત થયા. એમાંની ક્ષતામાં કાઈપણ પ્રકારના વ્યભિચાર કરવામાં આવશે નહિ, સંવત ૧૭૯૧ ના શ્રાવણ સુદ ૧૩ ઈ. સ. ૧૭૩-મુકામ હુર્તો. ૧. સંપદ વિપક્રમાં સર્વે જણુ અક્રય સુત્રથી બધાયેલા રહેશે. સ જણે સેગન લઇ ને આવતા સ્વીકારી એક બીજાના હૃદયમાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો છે ભવિમાં કોઈપણ માસ આ પ્રતિજ્ઞાના ભંગ કરશે નહીં, અગર જો કાઈ માણુસ સરત વિરૂદ્ધ કાર્ય કરશે તેા તે સના વિશ્વાસથી ભ્રષ્ટ થશે. “ એકનું માન એ સંતુ માન છે, એકની લાજ એ સર્વની લાજ છે, એકનું અપમાન એ ખીન્તનું અપમાન છે. ” આટલામાં બધુ આવી ગયું. જે માણસ એકને વિશ્વાસઘાતક જણાશે તે તેના કાઈ વિશ્વાસ કરશે નહિ" અને તેને કામના આશ્રય મળશે નહિ.
2.
વર્ષાઋતુ વ્યતિત થયા પછી કાર્યના આરંભ કરવામાં આવશે, પ્રત્યેક શાખાના નેતાઓને પોતપાતાની સેના સહિત ‘ રામપુરમાં ’ જવું કદાચ કામ વસાત્ ાઈ સરદાર આવી ન શકે તા તેને પોતાના કુમાર અથવા ઉચ્ચ અધિકારીને સાકલવા.
મા કુસાર ચર્ચા કર્મચારીથી અનુભવના અભાવે કઈ પણ કાષ થાય તા તેને સુધારવાના અધિકાર રાણાજી સિવાય કોઈ ના રહેશે નહિં. પ્રત્યેક મહાન કાર્યોમાં સર્વાંગુ એકત્રિત થઈ આ નિયમનું પાલન કરવા બધાય છે.
31
માન્યતા
1
આ પ્રમાણે મહારાણા બીજા જગતસિંહૈ સ ંધિપત્રા તૈયાર કરી ત્રણે રાઓની સહી કરી નકકી કર્યું મહારાણા સગ્રામસિ'હની કારકીદી એટલી બધી ઉત્તમ અને વિશાળ હતી કે જેટલી હકીકત લખીચે તેટલી ઓછી છે, પણ
૫૦. એકલીગજી મહાદેવ-સીસેાદીગ્મા વંશના કુળ દેવતા છે.
૧૧. સીતારાવ જ્યતિ–તે અખર રાજવંશના દેવતા છે, આ રાજવંશની ઉત્પતિ ભગવાન રામચંદ્રજી દ્વારા થઈ છે.
પર. વ્રજાષીના શ્રી કૃષ્ણ-એ મારવાડના હાડાવ શના કુળદેવતા છે. ૫૩. અભયસિંહ-મારવાડના એક રાજવંશી હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com