________________
મહારાણા શ્રી સગ્રામસિહુ
૨૦૯
રાણા સંગ્રામસિંહ સહ પ્રાર્થનાના સ્વીકાર કર્યાં તે દિવસથી આજ પર્યંત વીવર ચંદ્રના વશો આ સમાન ભાગવતા આવ્યા છે.
આ ઉપરથી રાણાજીએ ચુગલીખાર અને ખુશામતીએને બતાવી આપ્યું કે સાલુંમ્બ્રા માટે મને કેકલું માન અને પ્રેમ છે. આખરે ચુગલીખાર નીચું જોઈ પાતે કરેલી વાતથી ઘણાજ પસ્તાયે. આવી અનેક વાતેાના દ્રષ્ટાંત ઉપરથી મહારાણી સંગ્રામસિહના ચારીત્રના પ્રભાવની કેટલી હકીકત સત્ય અને સચાટ છે. મહારાણાને દરેક ધર્મ પર પ્રેમ અને સંપૂર્ણ શ્રદ્ધા હતી, જેથી અતિષય વખાણુ કરવા તે સૂવર્ણ ઉપર ઢાલ ચઢાવવા સમાન છે. પશુ ‘હીરા તે હીરો જ ડાય છે. ’
મહારાણા સંગ્રામસિંહે મેવાડ પર અદેર વર્ષ રાજ્ય કર્યું અને પાતે પેાતાના રાજ્યનુ' તેમજ પ્રજાનુ સૌંપૂર્ણ હીત સાધ્યુ' જો કે સંગ્રામસિંહની મર્યાદા અત્યંત મર્યાદિત હતી. જો કે તેઓ પાતાના પૂર્વજોની નિતીના ત્યાગ કરી અપાશે આગળ વધ્યા હાત તે મેવાડના રાજ્યનું વિશેષ હીત કરી શકયા હાત. પ્રજા પ્રીય રાણાપર પ્રજાના અત્યંત અનુરાગ હતા. અને માન હતું.
બાપ્પા રાવલના વંશનુ ઉચ્ચ ગૌરવ મેવાડના ભૂપાળે અચળ અને અટલ રાખી શકયા હતા. તેમાં મહારાણા સગ્રામસિંહ પણ સાચવવામાં અંતીમ ભૂપાળ હતાં, તેમને પરલેાક થતાં જ મેવાડમાં મહારાષ્ટ્રીઓની પ્રભુતા મેવાડમાં સ્થાપીત થયા પછી મેવાડનું રાજ્યકીયનું ભાવી કઈ દિશામાં પ્રવાહીત થયું તે વિષે જણાવીશું.
મહારાણા સંગ્રામસિંહને ચાર પુત્ર હતા. તેમાં વડીલ કુમાર જગતસિંહ સંવત ૧૭૧૦ ઈ. સ. ૧૬૫૪ માં પેાતાના પિતાના સિહાસન પર મિરાજમાન થયેા. એને સૌથી પ્રથમ કાર્ય રજપૂતાના કે મહારાણા અમરસિંહ ખળ એક કર્યું હતું. તે પછી (પ્રથમ) અજીતસિંહે વગર વિચાર્યું કામ કર્યું તેથી આ અળના મૂળમાં અમૃત સીંચી પુન તેને સજીવન કર્યું. રાજ્યસ્થાનના ત્રણે રાજાઓએ સાગન પૂર્વક પ્રતિજ્ઞા તરીકે આજપછી અમે કાઈ પણ ગમે તેવા સગામાં મુસલમાનાની સાથે કાઇ પણ જાતના વહેવાર રાખીશું નહી ? અને પરસ્પર સરૂપ સ ́પીને રહીશું. મુખ્યત્વે મેવાડ મારવાડ અને અમર ત્રણે રાજાઓનું બળ કદિ પણ ખ'ડિત કરીશું નહિં,
આ પ્રમાણે સધિ પત્ર પર પાત પેાતાના હસ્તાક્ષર કર્યા હતા. આ ખળ સ્થાઈ રાખવા માટે એક નાયકની જરૂર હતી. તેથી સની સમતિથી રાણા જગતસિંહુને નાયક બનાવવામાં આવ્યા અને તેમને સમસ્ત રાજપૂત સેનાના અધિપતિ અનાવ્યા હતા.
२७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com