________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિયન
હતભાગી ફરૂખશીયરની બાબતમાં પણ એમ જ બન્યું બુન્દીના લોકેએ જ્યારે નવીન પાદશાહને ઉમરાજ હો એ આશીર્વાદ આપે ત્યારે હતભાગી ફરૂં શીયરના ગળા ઉપર ધનુષ્યની દોરી લાગી હતી. તખ્ત ઉપર બેસતાં જ નવીન પાદશાહે અજીતસિંહ તથા ઈતર રાજાઓને સંતોષવા વિચાર કર્યો અને તે વખતે જયારે નાબુદ કર્યો એટલે બંધ કર્યો.
રાજપૂતેને પ્રસન્ન રાખવા માંટે ચતુર સૈયદેએ પાદશાહના દિવાન ઈનાયત ઉલ્લાખાંને કાઢી મૂકી તેના સ્થાન પર એક રાજપુત દિવાન નક્કી કર્યો આ નવા દિવાનનું નામ રાજા રત્નચંદ્ર હતું રહે-ઉલ દિજીત ફકત ત્રણ મહિના પર્યન્ત સિંહાસન ભેગવીને પરોકવાસી થયે. તેને ખાંસીને રોગ હતો તેથી તેનું મૃત્યુ થયું તેના મરણ પછી બીજા પણ બે પાદશાહે અલપ સમયમાં જ રાજસુખ ભોગવીને સંસારના શેત્રજ પરથી રવાના થઈ ગયા. ત્યાર પછી બદશાહને મોટે પુત્ર શેતાન અખતર મહમદશાહ નામ ધારણ કરીને ઈ. સ. ૧૭૨૦ માં જ દિલ્હીના તખ્ત પર બેઠા મહમદશાહે એકંદર ત્રીસ વરસ રાજ્ય ભોગવ્યું. એના સમયમાં મોગલ રાજ્યની સંપૂર્ણ અવનિતી થઈ. રાજ્યમાં અનેક જાતના બખેડા અને તોફાન થયાં તેથી આ વિશાળ દેશ છિન્ન ભિન્ન થઈ ગયાઆવી અવસ્થા જઈ આ સમયે એક અમુલ્ય સંધી માની મરાઠાઓ જ્યાં ત્યાં લુંટફાટ કરવા લાગ્યા અને પહાડી અફઘાનેએ પણ ભારત વર્ષ ઉપર આક્રમણ કર્યું. મરાઠાના હાથમાંથી બચેલા ભાગને અફઘાનેએ પાયમાલ કર્યા રાજ્યમાં અનેક પ્રકારના ઉપદ્રવ થઈ રહ્યા હતા. એવામાં કુર સૈયદે પ્રજા પર કઠોર અત્યાચાર કરવા લાગ્યા. આથી ભારતવર્ષને દુર્દશાને પાર રહ્યો નહિં. સૈયદ ઉપર નિઝામ અપ્રસંન્ન થયે હતો.
અલ્બરે સિયાએ પિતાની આપખુદીના પરિણામે પિતાને નાશ પિતાના જ હાથે નેતર્યો અને છેવટે સિયએ અમીર-ઉલ-ઉમરાએ પાદશાહ એ એક અર્થ શુન્ય નામ છે. એમ પ્રકાશીત કરવાથી સર્વ લેકે પિતાની સ્વાધિનતાની મજ લુંટવા લાગ્યા. ચતુર નિઝામે આ વખતે સમયસૂચકતા વાપરી સ્વતંત્ર રાજા તરીકે જાહેર કર્યો.
અસીરગઢ અને બુરાનપુર એ કિલ્લા ઉપર પોત્તાને અધિકાર રાજા તરીકે સ્થાપિત કર્યો અને પિતાનું બળ વધાર્યું તેથી સયદ ભ્રાતાઓને ભય લાગવા માંડશે. સવાર્થ સાધવાને કઈ પણ રસ્તો ન રહ્યો ત્યારે સૈયદેએ રાજપુત ના સામે તેની સહાય માગી કેટા અને નરવરના રાજાઓ નિઝામને પરાજીત કરવાને માટે પોતાના સરદાર અને સામંતે નર્મદા નદીના તટ પર આવ્યા પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com