________________
મહારાણા શ્રી અમરસિ’હું
૧૯૯
તેજ દેશ જો તેમને પોતાની આગલી શ્રેષ્ટ રાજ્યનિતીનું અવલ ખન કરી અક્ષત રાખ્યેા હાતતા તે વિશાળ દેશમાંથી મહાત્મા શિવાજીનું રાપેલું વૃક્ષ ક્ડી પણ નાશ થાત નહીં. પરંતુ તેમના દુરાચાર અને અભિમાનના અકુશાથીજ તેમના નાથનું પરિણામ બન્યું તે લેાકેાએ જ્યાં પાપમંત્રથી ઉત્સાહિત થઈને ઉત્તર તરફના ભાગ પર આક્રમણુ કરવા માંડયું કે તરતજ તેઓ આખા ભારતવર્ષના સર્વ હિંદુ રાજાઓને કંટકની માફ્ક ખૂંચવા લાગ્યા અને તેમના માર્ગ કટક મય અની ગયા, રાજપુતા અને મહારાષ્ટ્રીએ ઉભય હિંદું છે. ધર્મ અને જાતિના વિષયમાં લેશ માત્ર ફેર નથી, પરંતુ ઉભય પ્રજાના સ્વભાવમાં જેટલે અંતર દેખાય છે, તેટલા આંતર રાજપૂતા અને મુસલમાનામાં દેખાતા નથી. પરંતુ મુસલમાનેાના શાસનમાં અત્યાચાર અતિશય હતા એ વાત સત્ય જ હતી. જેથી તે અત્યાચાર મહારાષ્ટ્રીઓના ધાર અત્યાચાર જેવા નહાતા. આ કારણને લીધે જ મુસલમાન રાજ્ગ્યા કરતાં રાજસ્થાની રાજ્યની વહેલી પાયમાલી થઈ ગઈ.
આ પ્રમાણે માદશાહ ક્રૂ ખશીયરની ક્ષણુભ શુર હકુમતના પણ ધીમે ધીમે નાસ્ થતા ગયા. ભાવી તું શું કરે છે. તેની ખબર કાઈને પડતી નથી. પરંતુ જ્યારે ચડતીના ચિન્હા આવે છે ત્યા૨ે સાચી વસ્તુના ખ્યાલ જ આવતા નથી. તેજ પ્રમાણે સયદોની પાસેથી સત્તા ખુચવી લેવાની જે ચેષ્ટા ખાચાહખશોચરે કરી તેનું ફળ તેને ઘણું જ ખરામ ભાગવવું પડયું અને કરેલા જુલ્મના અનુભવ પેાતાને ઘણા જ ખરાબ લેગવવા પડયા. અને સૈયદ ભ્રાતાઓએ દશ હજાર મરાઠા સૈન્ય સાથે આવી રાજસભામાં દાખલ થઈ બાદશાહ ક્રૂ ખશીયરને સિંહાસન ઉપરથી પદ્મભ્રષ્ટ કરી ઉઠાડી મૂકયા તેથી બાદશાહની સર્વ આશાએ ધૂળમાં મળી ગઈ આ સ્થિતિમાં અંબર અને ખુદીના રાજાએ સિવાય કાઈ તેની પાસે નહેાતા જો આ વખતે પાદશાહે ઉકત રાજાઓની સલાહ માન્ય કરત તા તેના પ્રાણુ અકાળે જાત નહીં પરંતુ તેના દુર્ભાગ્યે તેને કશું જ સુઝયુ નહી. બાદશાહ રાતે પાતાના જનાનખાનામાં જ પેાતાની એગમાના ખેાળામાં જ સૂઈ ગયા હતા. અને કાયર ભીરૂની માફક મની પાતે પાતાના બચાવ કરી શકા નહીં આખરે દુર્ગાનું દ્વાર ખંધ થઈ ગયું અને પાદશાહના કાંઇ પણ મીત્ર તે વખતે રહ્યો નહાતા. કેવળ વઝીર અને અજીતસિંહ ત્યાં હતા, આ પ્રમાણે જ અનેક ઘટના ઘડી ઘડીમાં બનતી રહી. પ્રજા પણ ચિન્તામાં ગરકાવ થઈ રહીં. ક્યા વખતે શું થશે તેની પણ કાઇને ખબર કે માહિતી હતી જ નહિ. આખરે માદશાહને પદભ્રષ્ટ કરી ફે—ઉલ દિલ્હીના તખ્ત ઉપર બેઠા. પ્રાચ્ય દેશના રાજાએ પદભ્રષ્ટ થયા કે તરતજ તેમની ઘેાર દુર્દશાની શરૂઆત થઈ ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com