________________
૧૭૪
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મગલિકાન
પો
૨૪૬
હતે નમકહલાલ, માલીકનું ભલું જ ચહાતે, દુષ્ટજનો પર વૈર, બરાબર તે તે હેતે. હતે પ્રજાને પ્રાણ, પ્રજાની સેવા કરતે, ધરતે સદા સ્વમાન, ખુશામત કદી ન કરતો. નામ દયાળનું સાંભળી, શાહ પણ ચમકી જતે, કહે “ ગી' દયાળથી, દુશ્મન થરથર કંપત.
છપ પડયે જ્યાં દુષ્કાળ, પિતાની લક્ષમી ખરચે. સુણ ગુરૂને બેધ, ગરીબની સેવા ઇચછે. બંધાવતું મંદિર, ખરચી લાખ અઠ્ઠાણું, મહા ભવ્ય મંદિર, ખરેખર છે બંધાણું.
ખી મંદિરની બાંધણ, હદય જોઈ હરખાય છે, કહે “ગી” દયાળની, વાહ વાહ કહેવાય છે.
૨૪૭
?
છાપો
ગુરૂ માના શુભ હસ્તે, પ્રતિષ્ઠા તેની કરતા, મહારાણા પણ આવી શોભામાં વૃદ્ધિ કરતા. ગામેગામના લેક આવીને મૂકામ કરતા, ઉદારતા એ દયાળ તણી, સૌ વખાણ કરતા. કહેતા જગતના માનવી, શું દયાળ દીલ ઉદાર છે, કહે “ભોગી” દયાળ જાણે, દેવનો અવતાર છે.
૨૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com