________________
પ્રકરણ ૧૫ સુ મહારાણા શ્રી જયસિહ
મહારાણા રાજસિંહના મૃત્યુ પછી સંવત ૧૭૩૭ ઈ. સ. ૧૬૮૧ માં તેના સ્ત્રીજા પુત્ર જયસિંહ મેવાડના સિંહાસન પર આવ્યા તેના જન્મ વિક્રમ સંવત ૧૭૧૦ માં થયા હતા.
આ વખતે એક એવી ઘટના બની હતી, કે વાંચક વર્ગને તેમજ રાજપૂત લેાકાને જાણવા જેવી ડાવાથી તેના ઉલ્લેખ આ સ્થાને આપવામાં આવે છે.
મહારાણા રાજસિંહને બે પુત્રા હતા, તેઓશ્રીને નાના પુત્રની માતા ઉપર અત્યંત રાગ અને પ્રેમ હતા અને તે પ્રેમમાં દિવાના ખની રાણાએ નાની રાણીના હાથમાં અમર પહેરાવ્યુ હતું. આ વસ્તુ જાણે ભૂલથી જ મની ગઈ હાય તેમ ડાળ બતાવતા રહ્યા. કારણ કે પોતે પેાતાના મનમાં સારી પેઠે સમ જતા હતા કે મેં' માટી ભૂલ કરી છે.
એક દિવસે રાણાશ્રીએ પાતાના દિકરા ભીમસિંહને આલાવી કહ્યું “આ મારી તલવાર લે અને તારા નાના ભાઈ જયસિંહનું માથુ ઉડાવી હૈ ? કારણું, તમે બંને જણ જીવતા હશે! તેા ભવિષ્યમાં મોટા કલેશ થશે, માટે મારી આ તલવાર લઈ અને જલ્દી જા. ” ભીમસિંહને આજ્ઞા કરતાં રાણા મલ્યા.
પિતાશ્રી ! હું પુત્ર તમારા છું, પિતાના વચનને શિરામાન્ય ગણવું એ પુત્રના ધર્મ છે, પણ મારાથી આ કાર્ય મને જ નહિં પિતાજી! હું મેવાડનું રાજ્ય મારા નાના ભાઈ જયસિંહને સોંપું છું અને હું હુંમેશના માટે મેવાડ ભૂમિના ત્યાગ કરી ચાલ્યા જાઉં છું. ભીમસિંહુ પિતાશ્રીની આજ્ઞા માગી, પાતાના સનીકાને સાથે લઈ ચાલી નીકળ્યા.
જ્યારે ભૌમસિહ ખાદશાહ શાહુ પાસે આવ્યા ત્યારે ખાદશાહે ઘણું જ સારું માન આપ્યું અને ત્રણુ હજાર ઘેાડાના સેનાપતી બનાવ્યે, આ વખતે માગલ રાજ્યના સેનાપતી સાથે ભીમસિંહને કલેશ થવાથી માદશાહે ભીમસિંહને કાબુલમાલ્યા, તેથી તે કાબુલ રસ્તામાં રમતાં રમતાં અને ગમત કરતાં જતા હતા. વળી ઝાડ ઉપર ચડતાં વળી દાડતા પણ હતા, તેવી ગમત કરતાં તેઆ રસ્તા કાપી રહ્યા હતા. પણ અચાનક તેઓને કંઈક, ચાટ—જખર લાગવાથી તેઓનું મૃત્યુ થયુ હતું હવે આપણે રાણાશ્રી જયસિંહ તરફ વળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com