________________
વીરી કેશરયાળશાહ
૧૭૩
આવા અનેક ઠરાવ કરવામાં આવ્યા હતા. તેની નકલ કરી રાજ્ય તરફથી મંત્રી દયાળશાહે આચાર્ય મહારાજશ્રીને આપી. ધન્ય છે ? આવા પરોપકારી ગુરૂઓને આવા મહાન પુરૂષોએ જ પિતાના ચારીત્ર બળથી આજે જેન ધ્વજને ફરકતે રાખે છે. આજના ગુરૂઓ કઈ સ્થિતિમાં છે ? તેને વિચાર વાંચક વર્ગ પિતે જ કરી લે.
આવી અનેક ઘટનાઓ દયાળના વખતમાં ઉદ્દભવી હતી. આખરે દયાળ પિતે પોતાની કારકીદીમાં બે વસ્તુ મૂખ્ય શીખ્યો હતો. “પ્રજા સેવા અને રાજ્ય સેવા” આ બે વસ્તુ પિતે પિતાની ફરજ સમજી જરાપણ નિતી ચૂક્યો ન હતે. અને એક જેન તરીકે પોતે પોતાની જવાબદારી બજાવી હતી, વળી જૈન નારી રત્ન “પાટમદે’ પણ શુશીલ, શૂરવીર અને સહાસીક પિતાના પતિના પાછળ તમામ વૈભવની પરવા રાખ્યા સિવાય મેતના જોખમ ખેડી પોતાના પ્રાણનાથને બચાવવા કટીબદ્ધ થઈ હતી. ધન્ય છે ! તે જેન વિરાંગનાને.
તેનામાં મુખ્ય દયા, ધર્મ અને શીયલને ઉત્તમ ગુણે હતા. તે ગુણેથી પિતાનું જીવન ધન્ય બનાવ્યું હતું, અને પોતે નાનામાં નાના માણસની સેવા કરવા ચૂકતી નહોતી. ધન્ય છે ! એવી સેવાભાવી રમણીઓને.
આ સિવાય દયાળશાહની હકીકત ઘણી જાણવા જેવી છે પણ વિસ્તાર બહ જ વધી જવાથી વાંચક વર્ગને કંટાળો ન આપતાં ટુંકમાં જ હકીકત પુરી કરી વીરમીશ.
પરમાત્મા ! દયાળ જેવા ધીર, વીર, અને રણધીર જૈન કેમમાં ઉત્પન્ન થાઓ અને જૈનોની શોભા વધારે.
છ
જૈન સાચે ભડવીર, મહેચ્છનું નૂર ઉતાર્યું. શૂરવીર સાચે દયાળ, ગૌરવ જૈનેનું વધાર્યું. ધરતે ઢાળ તલવાર, કરે નહીં પરવા કોની, શ્રદ્ધા હતી બળવાન, સહાય ધરતે ઈશ્વરની. સત્ય નિતીના સંયમથી, નામ દયાળ શેલાવત, કહે “ભેગી' દયાળશાહ પુરૂષાર્થને સાધતે.
૨૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com