________________
૫ મું].
પડતા પર પાટું
પલ
કરવાની સામગ્રીઓ પણ દુર્લભજ હોય છે, અરે કોઈપણ ગ્લાન મુનિ મને ન મળ્યા જેથી મારી સઘળી મને રથમાળા નિષ્ફળ જ વિલય પામી, જે કઈ મહાત્મા ગગ્રસ્ત થયા હેત તે ઘણું સારું થાત કે તેમને ઔષધાદિનો ઉપચાર કરીને મારી પ્રતિજ્ઞાને હું અખંડ રાખી શકત.” ધર્મના મર્મને નહિ સમજનાર તે અજ્ઞ પ્રાણી આવી રીતે પ્લાન મુનિ નહિ મળવાથી ઉદ્વિગ્ન થતો ધર્મના નામે અધર્મનું આચરણ કરવાવાળા થાય છે. જોકે ઉપરોક્ત અભિગ્રહ ઘણે સુંદર છે, પણ અભિગ્રહના સ્વરૂપને નહિ સમજવાથી જે ઉપરોક્ત દુષ્ટ વિકલ્પો ઉપસ્થિત થાય તે પરિણામે ધર્મને બદલે કર્મને બંધ જ થાય છે.
આધુનિક સમયમાં આવી રીતે ધર્મના મર્મને નહિ સમજવાથી ધર્મબુદ્ધિએ અધર્મમાં પ્રવૃત્તિ કરવાવાળાઓના અનેક દાખલાઓ મળી આવે છે. આટલાજ માટે આપણા પરોપકારી પવિત્ર મહર્ષિઓ ફરમાવે છે કે--પ્રથમ ધર્મના રહસ્યને સમજે એટલે કે “જ્ઞufi' એ શુભાશુભ માને પારખો અને ત્યાર પછી તેમાં પ્રવૃત્તિ કરો એટલે ઇત્યાદાન f’ એ કરી અશુભ માર્ગને ત્યાગ કરે અને શુભ માર્ગમાં પ્રયાણ કરે કે જેથી ધર્મને નામે કદી પણ અધર્મ માર્ગમાં પ્રયાણ ન થાય.
કૃપાવાન શેઠ આ અવસરે ભૂલ્યો, અધર્મને દેખી તેનું અંત:કરણ આવેશમાં આવી ગયું, અને બીજી બાજુ દષ્ટિ નહિ દેતાં કમળ બાળકોપર કઠેરતા વાપરી, શેઠે બાળકોને સજા કરી એ યોગ્ય નહતું છતાં પણ એક વખતે આપણે માની લઈએ કે, તેઓ સદોષ હોવાથી સજાને પાત્ર હતા પણ નિર્દોષ રાજા પ્રત્યે શેઠની તિરસ્કાર દષ્ટિ અગ્ય અને અસ્થાનેજ હતી એમ કહેવું જ પડશે. લેકનીતિને અનુસરીને કદાચિત્ રાજાને પણ કિંચિત્ ષપાત્ર લેખીએ તે લેખી શકાય કેમકે તેજ રાજાને તે બન્ને બાળકો હતા તો પણ આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે મધુર વચનને પ્રગટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com