________________
પ
સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ
થવું, બાળકાને માર મારવા, બગીચામાંથી બહાર કાઢી મુકવા, તેમના પિતાને તિરસ્કારસૂચક શબ્દોમાં હર્ષકા આપવા, અને તેમની વૃત્તિના તેમજ સ્થાનના ઉચ્છેદ કરવા ઇત્યાદિ સર્વ કાર્યોમાં અંતરગ કારણુ પાપ પ્રત્યે ઘૃણા અને ધર્મ પ્રત્યે અવિહડ પ્રેમજ હતા, ધર્મના અનુની વિચારોનુ જ આ ૫રિણામ હતુ; કેમકે એક તરફ દૃષ્ટિ ફૂંકતાં એમ ભાસમાન થાય છે કે જો બાળકાની દયાજનક સ્થિતિને ઉદ્દેશીને શેઠે પાપકર્મથી પાછા હુડાવવા માટે બાળકોને શિક્ષા ન કરી હેત તા હિંસક કાર્ય માં શેડની અનુમતિ છે એમ હું દુનિયા અનુમાનથી કલ્પી શકત. સ્વાભાવિક છે કે પાતાના સ્વાધિન માણુરા પાતાનાજ દેખતાં તેવું અનિષ્ટ કાય કરે અને પોતાનું સામર્થ્ય છતાં તેને તે કાર્યથી ન અટકાવે તો ને તે કાર્યં અરૂચીકર છે એમ જનસમૂડુ કઇ રીતિએ માની શકે. આજ માનીનતાને પરિણામે શેડને બીજે પણ વિચાર આવ્યો કે તે આવા મહાન ગુન્હાની પણ હું ચેાગ્ય શિક્ષા ન કરૂં તા કાલાંતરે એજ ગુન્ડાની ઉપેક્ષા મનેજ દુ:ખદાયી થઈ પડશે. વિપક્ષના કુરાના ઉદ્ભવ થતાંની સાથેજ જો ઉચ્છેદ કરવામાં ન આવે તો કાલાંતરે તે અકુરમાંથી વૃદ્ધિ પામીને થયેલા ઉંડા મૂળવાળા મજબુત વિપક્ષનો જડમૂળથી ઉચ્છેદ સ્કુલથી થઇ શકતા નથી, તેથીજ શેઠે આ કાર્ય કર્યું હતું. જ્યારે બીજી તરફ ષ્ટિ ફેરવીએ છીએ ત્યારે શેડના આ કાર્યથી હમેશાં દુ:ખમાં દિવસા નિર્ગમન કરનાર દીનમુખવાળાં બન્ને બાળકો અને તેમના પિતા સુંદર રાજાને દુ:ખનો પાર રહ્યો નિહ, શેડનુ આ કાર્ય અનુકરણીય છે કે અનાદરણીય છે તેના વિચાર ઉભય તરફ દષ્ટિ રાખીને વિચારક વાંચકો સ્વયં મધ્યસ્થ દષ્ટિએ કરશે તો અવશ્ય જણાઇ આવશે કે શેડનું આ કાર્ય ઊંડા વિચાર વિનાનું હતું, એમ કહ્યા વિના ચાલી શકે એમ નથી. જો કે શેડની રગેરગમાં ધર્મ પ્રેમ રમી રહ્યો હતા, પણ ધર્મનું તાત્ત્વિક રહસ્ય શેડથી હજી અજ્ઞાત હતુ. જે શેઠે કાર્ય કરતાં પહેલાં પાતાની સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com