________________
૪૮ સુંદર રાજાની સુંદર ભાવના પ્રકરણ વસ્થાએ પ્રથમથી જ રાજાના મંદીરમાં પોતાનો પગપેસારો. કરી પિતાની સત્તાની જમાવટ કરી હતી અને અવસર પામીને તેને ઉપયોગ કરવાની તીવ્રભાવના વારંવાર ઉદભવતી હતી. દુરવસ્થા શક્યને વિચાર થયો કે મારું આરાન થયા છતાં પણ શું મારા વિરોધી શણ રાજાના મંદિરમાં રહીને તેના સમાગમનું અખંડ સુખ અનુભવે ! શું અત્યાર સુધીની ઉપજ ન કરેલી પ્રબળ સત્તા નિરર્થક થશે. ઉત્પન્ન થયેલી આવી તીવ્ર ઇજાના પરિણામે દરવથાએ પિતાની વિરોધી રાણીનો રાજકી વિયોગ કરાવ્યો. વળી રાજના અંત:પુરમાં સર્વથા અભાવ અનુચિત ગણાય કેમકે સામાન્ય રીતે ગૃહસ્થનું ઘર ની વિના
" છે. આ હેતુથી દુરવસ્થા પાણીએ રાજાના મંદીરમાં પોતાનો રિવાસ કરી ઈચ્છા મુજબ સુખને અનુભવ કર્યો. એક બાજુએ શા દુરવસ્થાને પગે દુ:ખના હિમ પર્વતોનું શું ન કરતા હતા ત્યારે બીજી બાજથી રાણીના વિયોગે તે દુઃખમાં વધારો છે. આ અવસરે રાજાનું અંત:કરણ જાણે કે રાજાને કેવું દુ:ખ થતું હશે, પુટપાક સમન તત્ર દુ:ખ રાજને તે વખતે થયું.
રાણીના વિયોગથી અતિશય દુ:ખી રાત વિચારમાળાના અનેક મણકા ફેરવવા લાગે. “હા ! દુર્દેવ! તે આ શું કર્યું. તારાથી આટલું પણ સહન ન થઈ શકયું છે જેથી મને મારી પ્રાણવલ્લભાથી પણ વિગ કરાવ્યું. અરે ! મને તો તે દુ:ખનો ભય નથી, હું તે કઠોર નાકરાવાળો છું જેથી તે દુ:ખોને વધાવી લઈ સઘળું સડન કરીશ પણ મુધ અને સુકોમળ રાણી તેને શી રીતે સહન કરી શકશે? હા ! મારા વિશે રાણીની કેવી દુર્દશા થતી હશે ? તેના ઉપર કેવા પ્રકારના સંકટના પ્રહારો પડતા હશે? અને કેળના થંભને કંટકપ્રહાર સમાન તેનું કમળ શરીર અને અંત:કરણ કેવી રીતે તે દુખ સહન કરતું હશે? અરે દેવ ! તારી ઘટના તે
૧ જેમ શરીર પર એક ફોલ્લો પડ્યો હોય અને તે જયારે પરિપકવ દિશામાં આવે ત્યારે જેવું દુ:ખ ઉત્પન્ન થાય તેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com