________________
૫ મુ ]
પડતા પર પાટુ.
મને એ નાનાં બાળકે કેાઈની રાહ જોતાં તેના આગમનના માર્ગ તરફ એક દૃષ્ટિએ જોઇ રહ્યાં હતાં, સૂર્ય અસ્ત થયા, અને સર્વત્ર અધકાર વ્યાપવા લાગ્યા, છતાં હજી સુધી તેઓને તેના સમાગમ થયે! નહિ. પુખ્ત વયવાળા પુરૂષના હૃદયમાં અનેક વિચારા ઉદ્ભવવા લાગ્યા. તેનુ આગમન નહિ થવાથી તે ચિ ંતાતુર થયા, અને તેથી તેનુ અંત:કરણ વિળ બન્યું. જો કે સ્વાભાવિક રીતે તે દૃઢ પરાક્રમી હતા, એટલે તે સ્થિતિમાં બેસી નહિ રહેતાં તેની શેાધખેાળ કરવા માટે પોતાના મકાનની બહાર નીકળ્યા, અને તેના આવવાના માર્ગ તરફ પ્રયાણ કર્યું.
વાંચક મહાશયેા સમજી શકયા હશે કે પુખ્ત ઉમ્મરવાળે પુરૂષ તે, રાત્રી પડી અને અંધકાર થયા છતાં ઘેર નિહ આવેલી રાણી મઢનવલ્લભાની શેષ કરવા નિકળેલે સુદર રાજા રાતેજ હતો. રાજા તેના આવવાના જ માગે અંધારી રાત્રીએ સાર્થવાહના પડાવ સુધી પહોંચી ગયા. ત્યાં જઈ જુએ છે તેા ન મળે સાર્થવાહ કે સાર્થવાહના માણસા વિગેરે કે રાણી. આવી વિચિત્ર ઘટના ક્લેઇ સ્વાભાવિક દુ:ખગ્રસ્ત રાજા વિરોધ, ચિંતાતુર થયેા. ચારે બાળુએ તપાસ કરી છતાં ાણીના કોઇ પણ સ્થળે પત્તો લાગ્યા નહિ. રાજા જેવા ગયા હતા તેવાજ વીકે પુણે પા આવ્યા. રાજાને શંકા પડી કે સાથવાહુ બલાત્કારે સાથેની સાથે રાણીને લઇ ગયા હશે. હકીકત પણ સારીજ હતી કે દુબુદ્ધિ સાર્થવાઢુ દુષ્ટ આાયથી રાણીને હરી ગયા છે, જે આપણે ગત પ્રકરણમાં જૂહી ગયા છીએ.
૪૭
આ સ્થળે કવિ ઘટના કરે છે કે-રાણી મદનવલ્લભાનુ હરણ કરનાર સાર્થવાહ, પતિપત્નીના વિયોગ સબધમાં દોષ પાત્ર નથી, પરંતુ શાકય તરિકે આવેલી દુ:ખી અવસ્થાજ અરાધને પાત્ર છે. દુનિયામાં શાકયનાં કાર્યા કેવાં હેતાં હશે તેને ચિતાર દુનિયાને દર્શાવવા પડે તેમ નથી. સ્વાભાવિક રીતે દુનિયાને તેના અનુભવ થયા કરે છે. દુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com