________________
૪૨ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ માવસ્થા નહોતી થઈ તે આ અવસરે થઈ. વિષમ સંકટના સમયે પણ નિ:સીમ શાંતિ ધારણ કરનાર પાણી ઉપરોક્ત શબ્દો સાંભળ્યા પછી પોતાની શાંતિને ટકાવી રાખી શકી નહિ. આ અવસરે સાર્થ વાહનો તે મર્મજાતક શબ્દોથી તે અતિ કોપાયમાન થઈ.
પવિત્ર સતી સ્ત્રીઓ સ્કાય તેવા પ્રસંગે પણ પિતાના નિર્મલ આચરણથી અલના પામતો નથી. પિતાના સતીત્વના સંરક્ષણ ખાતર અનેક પ્રકારના સંકટ સહન કરે છે. તેવા કટોકટીના પ્રસંગે પ્રિય પ્રાણોની પણ આહુતિ આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ પોતાના નિર્મલ વ્રતને જરા પણ મલીન થવા દેતી નથી. આવાં ઉત્તમ આચરોધી દુનિયા તેમના પવિત્ર નામનું પ્રાત:કાળમાં સમરણ કરી પોતાને કૃતકૃત્ય માને છે.
ફોધાવેશથી રાણીની શાંતમય કા ઉ: કોગ્રતાની છાયા છવાઈ ગઈ હતી અને તેથી સુંદર અને આનંદજન આકૃતિ ભયંકર ભાસવા લાગી. આ અવસરે રાણીએ એ પણ વિચાર ન કર્યો કે હું કયે સ્થાને અને કાના રાધીનમાં છું, તેમજ મારું રક્ષણ કરનાર આ સ્થળે કે છે. આવા વિચારો નિર્માલ્ય અંત:કરણમાં જ પ્રાદુર્ભાવ પડે . શોર્ય વાનનું અંત:કરણ આવા નિમાં વિચારોથી સંકડા ગાઉ દૂરજ હોય છે. તેઓ તો પોતાના પગ ઉપર જ નિર્ભર રહે છે. આજુબાજુના એક પણ પ્રસંગનો વિચાર ના કરતાં સતી સ્ત્રીએ પિતાની આકૃતિવારા સાથે વાર સમક્ષ પોતાનું સત્ય સ્વ પર પ્રકાશિત કર્યું.
દુનિયામાં જોઈએ છીએ કે રંગમાં પડેલું ઉજળી વય જેવા રંગમાં પડયું હોય તેવા રંગના થાય છે. તેમજ કાદવમાં પડ્યું હોય તો મલીન થાય છે, પરંતુ : વુિં પડશે કેનામથી અબળા છતાં આશ્ચર્યજનક અચિંત્ય શક્તિસંપન્ન સતીઓ વ્યવહારમાં થતા આ અનુભવને પણ ખોટા પાડે છે. કંદના વિષમજવથી વિહળ પ્રાના, રાગી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com