________________
? થુ', ]
મદનવલ્લભા હશું.
૪૧
વિષવૃક્ષના પત્ર પુષ્પ ફળાદિનું ભક્ષણ તા દૂર રહ્યા પરન્તુ તેની છાયા પણ ત્વરાથી મહા માહાને વિસ્તાર છે કે જ્યાંથી એક પગલું પણ આગળ પ્રયાણ કરવાને પ્રાણી સમર્થ થઇ શકતા નથી. માટેજ તે સ’અધીવિકા હૃદયમાં ઉદ્દભવતાંની સાથેજ સહર્ષનશાળ ભાગ્યવાનાના સદાચારની સદ્ભાવનાઓથી અને શાસ્ત્રોના સુચની વિચારણાથી વિકલ્પાના ઉચ્છેદ કરવાજ ચેાગ્ય છે. હુ તા જેમ વહાણમાં પડેલું અલ્પમાત્ર છિદ્ર ઉપેક્ષા કરવાથી અનુક્રમે વૃદ્ધિ પામતુ તેની ઉપર આરૂઢ થયેલા મનુખ્યાને સમુદ્રને કિનારે નહિ પણ શુદ્રને તળીએ મુકે છે. નાના સરખા અગ્નિના કહીએ મહાન દાવાનળને ઉત્પન્ન કરે છે, શરીરમાં પડેલું અલ્પમાત્ર વધુ આખા શરીરના વિનાશ કરે છે, તેવીજ રીતે અનુકુમે વૃદ્ધિ પામતા કુવિકલ્પાની ઉપેક્ષા અત:કરણને મલીન સરકારેાથી શ્યામ કરી આત્માને ઉન્માર્ગે પ્રયાગુ કરાવે છે. ઉત્પન્ન થતાની સાથેજ જે તે વિકલ્પાને રાકવામાં આવે તા કી પણ તે ક્રિયા આત્માને ઉન્માર્ગે નહિ જવા દે.
વિકારી સામદેવ પાતાની ઇંદ્રિયને વશ થયેા, જેથી તેજ ઇંદ્રિયે તેને ઉન્માર્ગમાં સુકયા, કંદર્પના બાણની વ્યથાથી વ્યથિત થઇ, વિવેક દૃષ્ટિનું ઉન્મૂલન કરી, અધમ માર્ગમાં પ્રવર્ત માન થયા. દારિદ્રઢાવાનલથી દગ્ધ થયેલી રાણીના આંગ ઉપર જે કે પ્રથમની સ્થિતિમાં ઋતુ સૌંય નિસ્તેજ હતું, તેપણ લાવણ્યતા તા અનુપમ ભારમાન થતી હતી. બકુલ વૃક્ષના પુષ્પની માળા શુષ્ક થયા છતાં પણ પોતાની યુગધને છોડતી નથી. લાવણ્યતામાં વ્યામૂઢ થયેલા સાયવાડે પાતાની વિષયાભિલાષા પૂર્ણ કરવા ખાતર પોતાનાજ મનુષ્યદ્વારા તેને પત્ની થવાની પ્રાર્થના કરી. બાહ્યથી મીઠા સાકર જેવા પણ દરથી વિષસમાન ઝેરીલા આ વચનાની અસર રાણી ઉપર વિપરીતજ થઇ. પ્રાચીનકાળની ઉત્તમ સ્ત્રીઓના પગલે અનુસરનારી રાણીને આ શબ્દો કરવતના ઘાતુલ્ય લાગ્યા. દુદેવના વિષમ પ્રહારો વખતે રાણીના અંત:કરણની જે વિષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com