________________
annannan
સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ મનુષ્યના અંત:કરણને ઉમદા ધર્મભાવનાઓથી નવપલ્લવિત રે.
રાણી મદનવલ્લભાએ સાચે સમાન હક્ક પ્રાપ્ત કરી પિતાનો ધર્મ અથવા ફરજ અદા કરી. આવાં સ્ત્રીરને તે ભાવ્યવાનને ત્યાં હોય છે તે દંપતિ :ખસમુદ્ર માં પણ સુખના અમૃતમય મધુર ઝરણુઓનું પાન કરે છે. બગીચામાં વસવા છતાં ઉત્તમ કુસંપન્ન રાજારાણી ઉભયના વિશુ. હૃદય, નિદેવ આચાર, અને વચનમાધુર્ય, સમાગમમાં આવતા જનસમૂહ ઉપર વાચાટ અસર કરી. આરિસા જેવી દુનિયાને કશું શીખવવા જવું પડતું નથી, સ્વાભાવિક સામાનું પ્રતિબિંબ તેમાં પડે છે અને ગુણગ્રાહિ દુનિયા ગુણ ઓળખીને તેના પ્રત્યે બહુ નાની દષ્ટિએજ જુએ છે. દુનિયા વ્યાપનની પૂજારી નથી પણ ગુણની પૂજારી છે. એ નિયમ સહજ સિદ્ધ છે.
સદગુણ સદાચારી રીઓ નિખાલસ હદયના પવિત્ર વર્તનથી રામ નુષ્યના અંતઃકરણ ઉપર કેવી છાપ બેસાડે છે, અસહ્ય આ માંથી કુટુંબનું કેવી રીતે સંરક્ષણ કરી શકે છે અને થનાર અનાને કેવી રીતે અટકાવી દે છે તે અનુપમ દેન અનુપમ વૃત્તાંતથી જાણવામાં આવશે.
સંવત ૧રમા એકામાં ગુજરાતની રાજધાનીનું શહેર ધોળકા નગરમાં વીરવળ અને રાજય કરતે ડા, જેને બહોળા પ્રબળ પરાક્રમી અને ધર્મ કાર્ય કુશળ વસ્તુપાળ અને તેજપાળ નામના બે સગાભાઈઓ મંત્રી હતા. રૂપાળ મંત્રીને લલિતાદેવી અને સંખ્યા નામે બે પીઓ હતી અને તેજપાળને સર્વકાર્યદક્ષ સાક્ષાત્ સરસ્વતી રામાન ધમાત્મા અનુપમાદેવી નામની પરી હતી. પુન્યશાળી મંત્રીને ઓછામાં ઓછા દરરોજ એક લાખ દ્રવ્યનો ધર્મ માર્ગ અને દશહજાર દ્રવ્યનો અન્ય દાનાદિમાં વ્યય થતો હતો, જેથી તેમને ત્યાં મહાન દાનશાળા હતી જેમાં અનેક પ્રકારના ભિક્ષાચર જનાર્થે આવતા હતા, અને તે સઘળાઓને સન્માનપૂર્વક જનાદિ આપવામાં આવતાં હતા. સુવ્યવસ્થિત દાનશાળામાં મંત્રી પત્નીઓ જાતે સંભાળ રાખતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com