________________
૨૫
૩ જું] શ્રીસાર શેઠના બગીચામાં સ્ત્રીઓ વિષમ સ્થિતિમાં પણ પતિની ભક્તિ કરી પિતાને જન્મ કેવી રીતે કૃતાર્થ કરે છે.
આધુનિક સમયમાં ધર્મ વિનાની શુષ્ક વ્યવહારિક કેલવણના પ્રભાવે સ્વતંત્રતાના પડદા નીચે સ્વછંદતાને અનુભવ કરતી અને પતિ તરફનું લેશ માત્ર ઈચ્છાવિરૂદ્ધ વર્તન દેખતાની સાથે મયદાનું ઉલ્લંઘન કરી ઉન્માર્ગે ગમન કરનારી અને પતિ તરફ કઠોર વચનને પ્રહાર કરી સમાન હકક માંગનારી સ્ત્રીઓએ ખાસ વિચારવાની જરૂર છે કે–સમાન હક્ક એટલે શું અને તે શામાં રહેલે છે? શું મોટરમાં કે બગીઓમાં સાથે બેબી સફર મારવામાં, જલસાઓ લેવામાં, નાટક સીનેમાના દશ્ય દેખવામાં, પપુરૂજેની સાથે શૈકહેન્ડ કરવામાં, કે બુટ સ્ટોકિંગ ચડાવી માડમ સાહેબ બનવામાં હોઈ શકે છે? વાસ્તવિક સ્થિતિની અજ્ઞાનતાને લઈને સુવર્ણ કે હીરાની બ્રાંતિથી પીત્તળ કે કાચનો. ટુકડે હાથમાંથી છુટી શકતો નથી અને જ્યાં પિતાને સાચા સમાન હકક જળવાય છે, જ્યાં પિતાના વ્યવહાર અને ધર્મનું પરિપૂર્ણ રક્ષણ થાય છે, ત્યાં આગળ દષ્ટિ સરખી પણ જઈ શકતી નથી.
શાણી અને સુશીલ સ્ત્રીઓનું તો એજ કર્તવ્ય છે કે, ધર્મમાં, નીતિમાં, શુદ્ધ વ્યવહારમાં અમારું કુટુંબ કેમ આગળ વધે, તે સંબંધી વિચાર કરે, તેના સાધનમાં પ્રવૃત્તિ કરે અને કરાવે, પિતાને ગ્ય દરેકે દરેક કાર્યોથી પતિને સહાય કરી તેમની પ્રસન્નતામાંજ પિતાની પ્રસન્નતા માને, પિતાના સમાગમમાં આવતા પ્રત્યેક મનુષ્યને પિતાના આદર્શ વિનય અને વર્તન દ્વારા આનંદિત કરે, પુત્ર પુત્રીઆદિના બાહ્ય શરીર સંરક્ષણની સાથે અત્યંતર શરીર પ્રત્યે સંપૂર્ણ કાળજી રાખે, સ્વલ્પ માત્ર દુર્ગણની પણ ઉપેક્ષા નહિ કરતાં તેને જડમૂળથી ઉમૂલન કરવાનો પ્રયત્ન કરે અને દિવસે દિવસે બાળકની વયવૃદ્ધિની સાથે સુંદર ગુણોની વૃદ્ધિ તરફ પુરતી કાળજી રાખે, પિતાના, પિતાના કુટુંબના અને સર્વ આશ્રિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com