________________
૧૪
સુદર રાજાની સુંદર ભાવના
[ પ્રકરણ
માતા તે કાર્યાથી દિપણ અનભિજ્ઞ નિહ રાખે. તે એમજ ધારે છે કે મારી પુત્રીનું સુખ આમાંજ રહેલુ છે. માતાની આજ્ઞાનુસાર વર્તન કરવાવાળી તે પુત્રી ભવિષ્યમાં સર્વ કાઇનુ સન્માન પામે છે અને અનુક્રમે કાર્યમાં વિશેષ દક્ષ થતી જાય છે. ભલે પુન્યના પ્રભાવે તે તે કાર્યો કરવાને અવસર પ્રાપ્ત ન થયેા હાય તાપણુ કાર્ય દક્ષા કદાચિત્ તેવા અવસર આવે ત્યારે વિષ્ણુળ નહિ અનતાં ધીરજ ધારણ કરી કઠીન પ્રસંગે। સહેલથી પસાર કરી શકે છે અને કાર્ય નિહ કરતાં છતાં પણ કાર્ય કરનાર અન્ય મનુષ્યની કિંમત આંકી શકે છે. સુદર કાર્ય કરનાર પ્રત્યે તેને સદ્ભાવ જાગૃત થાય છે અને પરિણામે તે કાર્ય માં ઉત્તેજન મળવાથી તે સેવક સ્વામીનુ કાર્ય હ પૂર્વક વધાવી લેછે. આમ કાર્યદક્ષ મનુષ્યેા પેાતાને અને પરને સુખના માર્ગમાં પ્રયાણ કરાવી શકે છે.
રાણીને આલ્યાવસ્થામાં તેવા પ્રકારનું ઉન્નત શિક્ષણ મળી શક્યું હતુ કે જેના પ્રભાવે કાર્ય કુશળ થઇ હતી અને સામાન્ય રીતે ઘરના કામકાજમાં સ્ત્રીઓની કુશળતા હાય છે. કુટુબ પાષણના સવ ભાર રાણી ઉપર આવી પહેાંચ્યા હતા. વિવેકી રાણીના હૃદયમાં પતિપ્રેમ અને પુત્રપ્રેમ રગેરગ રમી રહેલે. હતા અને તેને માટે પ્રાણાંત કષ્ટ સુધીનાં કાય કરવાને રાણી તૈયાર જ હતી અને એજ સુશીલ સતીઓનુ ઝગઝગતુ જવાહીર છે, ત્યાંજ ખરી પ્રેમની કસેાટી છે.
જે કાર્ય કરવાના સ્વરમાં પણ કદી ખ્યાલ નહિ આવ્યે હાય તે કાર્ય રાણીને પતિ અને પુત્રને માટે કરવાની ફરજ પડી. છત્રીસ પ્રકારની સુંદર રસવતીને ઉપભોગ કરનાર કુટુ અને કર્મ પારતંત્ર્યથી ઉદર પોષણ માટે ફાંફાં મારવા પડે છે. હા! કર્મની ગતી ગહન છે. સુકેામલ રાણી બગીચામાં રહેલા પાડાશીઓને ઘેર વાસીદુ વાળવું, દળવુ ખાંડવું, પાણી ભરવું વિગેરે સ્ત્રીઓને યોગ્ય મજુરી કરી મહામુશીબતે સર્વના ભાજનની સામગ્રી તૈયાર કરી શકે છે, છતાં પણ પેાતાને કૃતકૃત્ય માને છે. આ સ્થળે એજ વિચારવાનુ છે કે પતિભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com