________________
૩ જુ.] શ્રીસાર શેઠના બગીચામાં, ૨૭ | મુનિવર્ગને પણ નિર્દોષ શુદ્ધ આહારની વ્યવસ્થા અનુપમાદેવી કરતી હતી. આવી રીતે અપાતા દાનથી તે પુન્યશાળીની કીર્તિ સઘળી દિશાઓમાં ફેલાઈ હતી “હાનાગુarfrળી ત: લેકે એકે અવાજે તેની પ્રશંસા કરતા હતા–આવી સ્થિતિ છતાં પણ જેમ કહેવાય છે જે દુનિયામાં વિસંતોષીઓની ખોટ નથી–તેમ આ સ્થિતિ અને પ્રશંસા કેઇ એક વિધનસંતપથી સહન થઈ શકી નહિ અને રાજા પાસે જઈ રાજાના કાન ભંભેર્યા. કહ્યું કે: “હે રાજ ! આપને અને આપના રાજકુમાર આદિ સમુદાય વગેરે માટે આપના રાજમહાલયમાં મંત્રી તરફથી ઉછછજન આવે છે.” મંત્રી પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છતાં વિધનસંતોષી સાહ્યાવીના આવાં વિમિશ્રિત વચનબાણોના પ્રહારથી કાચા કાનનો રાજા કોને પરવશ થયો. રાજાએ મંત્રીની વાત ક નિહાળવા માટે ખાસ વે પિકારો સાથે જન મંડપમાં પ્રવેશ કર્યો અને સર્વની સાથે પરામાં બેસી ધારક દ્રષ્ટિથી સર્વ દિશામાં અવલોકન કરવા માંડ્યું. આ અવસરે માધુકરી વૃત્તિથી નિદ4 ભિક્ષા માટે પરિભ્રમણ કરતા મંત્રીને ત્યાં પધાર્યા. સુવ્યવસ્થિત મંદોના ઘરમાં ભિન્નભિન્ન કાર્યો માટે ભિન્ન ભિન્ન પ્રકારે ચણ પહેલેથીજ થઈ રહેલી હતી એ અગાઉ જણાવવામાં આવ્યું છે. આ અવસરે ઉત્તમ પા સદ્વ્યય કરવાનું કેનતાશાગ્ય સતીશરોમણી શ્રીમતી અનુપમાદેવીને વરી ચુક્યું હતું. ઉધાર દેવીએ ઉદાર ભાવનાપૂર્વક ઉતમ ભોજન મુનિને વહેરાવ્યું અને વૃદ્ધિ પામતી સાવનાની ધારા સાથે જિનથી પાત્ર પરિપૂર્ણ ભરાઈ ગયું અને પાત્રના બહારના વિભાગ ખરડાયે, જેને સાફ કરવા માટે દેવીએ પોતાના શરીર ઉપર રહેલ અમુલ્ય હીરગળ વસ્ત્રનો ઉપયોગ કર્યો. મુનિ પણ આ દેવીની અલાકેક સ્થિતિથી આશ્ચર્યમુગ્ધ બન્યા અને તે જ વખતે કહેવા લાગ્યા “હે મહાશયે ! બીજા કોઈ સામાન્ય વસ્ત્રથી પાવને સાફ કરો, કેમકે તમારું આ અમૂલ્ય વસ્ત્ર ભજનની ચીકાશથી મલીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com