________________
૧૨
સુદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ
થઇ. શેડના તરફથી આશ્રય મળ્યા પણ હવે શું કરવું. હજારો અને લાખા મનુષ્યાનું ભરણપોષણ કરનાર મહાત્ દેશાધિપતિ રાજાને પણ ભાજનની પ્રાપ્તિ મુશ્કેલ થઇ પડી, સેકડા રાજાઓ અને રાજપુત્રા જેમની આજ્ઞાનુ અખંડ પાલન કરે, જેના મુખમાંથી એક શબ્દના ઉચ્ચાર થતાં સેકડા સેવકા કાર્ય કરવા તત્પર થઇ જાય, સમર્થ શત્રુએ પણ જેનું નામ સાંભળી ભયાક્રાંત થાય, તેવા પરાક્રમી રાજા મહારાજાઓને ઉંટની પીઠે સમાન વર્ક અને વિષમ કર્મસ્થિતિ એવી દુર્દશામાં સ્થાપન કરે છે કે જે સાંભળતાં પણ હૃદય કંપી ઉઠે. ન્યાયાચાર્ય વાકેન્દ્ર શ્રીમદ ચશેાવિજયજી મહારાજ વિરચિત જ્ઞાનસાર સૂત્રમાં પણ દર્શાવ્યુ છે કે—
" येषां भ्रभंगमात्रेण भज्यन्ते पर्वता अपि । तेरो कर्मवैषम्ये भूपैभिक्षाऽपि नाप्यते ॥” ભાવાર્થ –જેઆની ભૃકુટીના ભંગ થકી મહાટા પર્વતેના પણ ચુરા થઇ જાય તેવા શુરવીર રાજા પણ કર્મની વિષમતાથી ઉદરપોષણને માટે શાંતિપૂર્વક શિક્ષા પણ પામી શકતા નથી.
R
સંસારના દરેકે દરેક પ્રાણીએ કર્મવિપાકને પરવશ છે. દુ:ખ વખતે ધીરજ ધારણ કરનાર અને શુરવીર છતાં પણ રાજાની, તે સ્થિતિ ન હતી કે, મહેનત મન્ચુરી કરીને પણ દ્રવ્ય કમાઇ પોતાનુ અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે, કારણ કે તેણે દી પણ તેવાં કાર્યો કર્યા નહાતાં. રાજ્યવૈભવમાં મશ્કુલ રાજાને કદી તેવી દશાના સ્વપ્રમાં પણ ખ્યાલ આબ્યા નહાતા. અન્યનું કાર્ય સોંપાદન કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કળા રાજા શીખ્યા ન હતા. સુકાણમાં કહીએ તેા કાર્યથી અનભિજ્ઞ રાજા કુટુંબના ભાર નિર્વહન કરી શકે તેમ ન હતુ, અને પુત્રાની પણ હજી બાલ્યાવસ્થા હતી એટલે તેએ પણ કાર્યમાં સહાયક બની શકે તેવી આશા વ્યર્થ હતી, છેવટે સતીદ્યારેય રાણી મનુનનટ્ટભા ઉપર સર્વ કુટુંબના ભાર આવી પહોંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com