________________
સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ અને ફળદ્રુપ વૃક્ષ જોઈ સુંદર ફળો બાલકે માટે લાવી, સુધાતુરની સુધા પણ નિવારી. સ્વાદિષ્ટ ભોજન અને રસપૂર્ણ ફળોનો આસ્વાદ લેનારા બાળકને આવા નિરસ ફળોથી તે શાંતિ તો પ્રાપ્ત ન થઈ, પરંતુ તે ભોજનના અભાવે આ ભજન પણ સામાન્ય મીઠું લાગ્યું. રાજા આ પ્રમાણે માર્ગમાં વારંવાર સુધા અને તૃષાતુર બાળકને સામગ્રી સદભાવે વસ્તુઓ લાવી આપીને અને વસ્તુ પ્રાપ્તિના અભાવે મધુર વચનામૃત અર્પણ કરીને દુ:ખી બાળકોના અંતરમાં શાંતિ રેડતો હતો. અનુક્રમે અરણ્યના વિષમ માર્ગમાં રાણીને અને બન્ને બાળકોને આશ્વાસન આપતા અને સમજાવતો એકજ દિશા તરફ મહાન પંથ ઉલ્લંઘન કી કેટલાક દિવસે ધારાપુર નગરથી ઘણુ યોજન દૂર નિકળી ગયે.
--- -- પ્રકરણ ૩ જુ.
શ્રીસાર શેઠના બગીચામાં.
:
થી અને સ્વભાવત: આનંદી, પ્રજાજનોથી પરિને પૂર્ણ, નગરના સમગ્ર ગુણોથી વિભૂષિત, અને કર દિગંતરમાં વિસ્તાર પામેલી ઉજજવળ કીર્તિથી
દ્વર દેશાન્તરીય જનો પણ જેને જોવાની તીવ્ર Bossની ઉત્કંઠા ધરાવતા હતા તેવા એક ભવ્ય નગરની બહાર નજીકમાં કોઈ મહાન ધનાઢય શ્રેષ્ઠિને, અનેક જાતના વૃક્ષ મંડપોથી ભરપૂર, દર્શનીય અને આનંદદાયી ભિન્ન ભિન્ન જાતીય પુષ્પના છેડે અને વેલડીએથી અલંકૃત, મહાન વિસ્તારવાળે સુંદર બગીચો હતો. જે બગીચામાં તેના માલિક ઉદાર શ્રેષ્ટિની કૃપાથી અનેક કુટુંબને રહેવાને માટે ભિન્ન ભિન્ન સ્થળે આશ્રય મળી શકહતે. અને નવાઓને મળતું પણ હતું. એક અવસરે અવિચ્છિન્ન પ્રયાણથી મુસાફરી કરતા કેટલાક મુસાફર માર્ગના શ્રમથી શ્રમિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com