________________
૧૬
સુંદર રાજાની સુંદર ભાવના
[ પ્રકરણ
શસ્ત્રાદિ ઉપકરણેામાં. આ ઉપરથી એમ પણ ન સમજવું કે ઉપકરણા લેશ માત્ર પણ કાર્ય સાધક નથી. અંશે એ પણ ઉપગારી છે. સતી સીતાનું હરણ કરનાર રાવણ જેવા રાજાના પરાજય કરી લંકા નગરીનું રાજ્ય ગ્રહણ કરનાર સાત્ત્વિક શિરેામણિ રામ કે જેમણે (રણભૂમીમાં વાનરા જેના સહાયકા હતા) અલ્પ સામગ્રી છતાં પણ દુર્ગમ સમુદ્રનુ ઉલ્લંઘન કરી રણસંગ્રામમાં મહા ભયંકર રાવણુ રાજાના અને તેના સહાયક રાક્ષસ સમુદાયના વિનાશ કરી દુ ય લ‘કાનગરીના જય કર્યો. આ સર્વ કાના પ્રભાવ ! સત્ત્વને.
હવે સત્ત્વવાન રાજાએ કર્મોના પ્રતાપે આવી પડેલી આપત્તિને સહર્ષ સહી લેવાના વિચાર કરીને વિવેકી, વિનયી અને સર્વ કાર્યમાં સહાયક બુદ્ધિનિધાન સુબુદ્ધિ મંત્રીને એલાવી વિદેશગમનના આત્મિક નિર્ણય જણાવ્યા અને ન્યાયપૂર્વક પ્રજાપાલનના યાગ્ય ઉપદેશ આપ્યુંા. રાજ્યવૃદ્ધિ અને પ્રજાને સુખની પ્રાપ્તિ ઉભય ધ્યેય મંત્રીના અંતરમાં અન્યનાધિકપણે રહેલા હતા, છતાં પણ પ્રજાસંરક્ષણની ઉદાર ભાવનાથી પ્રેરાયેલુ` રાજાનું હૃદય તે પ્રેરણા કરવા ચક્યું નહિ. વળી સાથે સાથે જણાવી દીધું કે વિદેશમાં હું કયે સ્થળે છું ? મારી કેવા પ્રકારની સ્થિતિ છે? તે સ ંબંધી કોઇપણ હકીકત જાણવા માટે કાંઇપણ પ્રવૃત્તિ કરીશ નહિ.’રાજાના મુખમાંથી નીકળતા આ શબ્દોએ મંત્રીના હૃદય ઉપર અત્યંત આઘાત કર્યાં. સેવકવત્સલ ઉદાર રવામીના અચિંત્યા ભાવિ વિરહની વાત સાંભળી હૃદય ભરાઈ આવ્યું. સ્વામિભક્ત સેવકાને સ્વામીના સમાગમમાં વિશેષ આનદ હેાય છે, સુસ્વામીના વિયેગને તેઓ કદી સહન કરી શકતા નથી, સાચે સ્વામિસેવકભાવ ત્યાંજ રહેલા હેાય છે અને તેજ સેવ ઉપર સ્વામીની અમીભરી દ્રષ્ટિ સદાને માટે સ્થાયી સ્વાર્થ ધનામાં નિહ લટાનાં પાન અને પૂર્વક વધાવી લઇ પેાતાની ભલામ
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ને
www.umaragyanbhandar.com