________________
૧૪
સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ
પણ ભાવી સંકટને પરાભવ કરવા સન્મુખ થયા. આપણે જાણીએ છીએ કે દેવીના ના સાંભળ્યા પછી તરતજ તેણે સુખના પ્રતિબંધ દુર કર્યા હતા. હવે રાજાએ પણ આગળ પ્રયાણ કર્યું. આત્મબળ ઉપર નિર્ભર રહેનાર રાજાએ હૃદયસાથે નિર્ણય કર્યો કે–મારે આ રાજ્ય કે રાજમહાલયની કશી જરૂર નથી. મારી વ્હાલી પતિવ્રતા પ્રાણપ્રિયા મદનવલ્લભા અને મુગ્ધાકૃતિવાળા કિપાલ અને મહીપાલ અન્ને પુત્રાજ મારૂં સર્વસ્વ છે, તેા આ કુટુંબ સાથે સટ સહન કરવા દેશાન્તર પરિભ્રમણ કરવું એજ મારે માટે શ્રેયકારી છે.
પૂર્વોપાર્જીત શુભાશુભ કર્મોને અનુસાર પ્રાણીઓની મતિ પ્રવર્ત્ત માન થાય છે. અન્ય શાસ્ત્રકારો પણ દર્શાવે છે કેयथा यथा पुर्वकृतस्य कर्मणः, फलं निधानस्थ मिहावतिष्ठते । तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीपद्दस्तेव मतिः प्रवर्त्तते ॥" ભાવાર્થ-શુભ યા અશુભ કાર્ય દ્વારા પૂર્વ ઉપાર્જન કરેલા કર્મના ફળેા નિધાનમાં રહેલા દ્રવ્યની માફ્ક આ સવમાં પ્રાપ્ત થાય છે અને હાથમાં રહેલા દીપક જેમ ધકાર દૂર કરી માર્ગ દેખાડે છે, તેમ કમને અનુસાર પ્રાપ્ત થયેલી મતિ તે ક્ળેના અનુભવ કરાવવામાં માર્ગદર્શક બને છે. વાંચક મહાશયેા ! આ સ્થળે જણાવવાની જરૂર છે કે—સર્વ કોઈ કાર્ય સિદ્ધિના પ્રત્યેક સાધનામાં અથી પણુ એ અમુક અંશે પ્રબળ સાધન ગણી શકાય છે. અથી પણુ કહેા કે તે કાર્ય કરવાની તીવ્ર ઉત્કંઠા કહેા અથવા તીવ્ર અભિરૂચી કહા આ સર્વ શબ્દો એકજ અભિપ્રાયના સૂચક છે. જેમ જેમ અથી પણાની અધિકતા તેમ તેમ કાર્ય ની સત્વર સફળતા અને જેમ જેમ અથી ત્વની ન્યૂનતા તેમ તેમ કાર્યની નિષ્ફલતા, જે કાર્ય પ્રત્યે અથી પણુ છે તે કાર્ય ઘણા પરિશ્રમથી થતુ હાય છતાં તેમાં તે અથીને કંટાળા આવતા નથી અને સ્હેલાઈથી તે પાર પાડી શકે છે. ભલે તે કાર્ય હાયતે ધાર્મિક હોય યા વ્યાવહારિક હૈા. વિઘ્ના પણ જાણે
<i
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com