________________
૧૨ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ
જ્યારે પરાક્રમહીન પ્રાણીઓ આવી રીતે દુઃખના અવસરે અંત:કરણને મલીન કરી ભયાક્રાન્ત થઈ દુઃખથી બચવા માટે આમ તેમ ફાંફા મારે છે, ત્યારે સત્ત્વશાલિ વીર પુરૂષ શૌર્યતા દર્શાવતા તેજ દુઃખની સામા ઘસે છે અને ધૈર્યતાનું અવલંબન કરી અંત:કરણ સ્વસ્થ રાખી શુરવીર યોદ્ધાની માફક દુ:ખશગુને પરાજય કરવા કટીબદ્ધ થાય છે. વિષમ સંકટમાં પણ તેવી માનસિક વ્યથાને અનુભવ કરતા નથી. પડતાનું અવલંબન નહિ લેતાં અંતરમાં ઉચ્ચતર ભાવનાએને સ્થાન આપતા શાંતિમય જીવન પસાર કરે છે. દુ:ખની સામાં થનારા ક્ષત્રીયવીર સુભટોના કાર્યની અનુમોદના કરતા તેઓના પગલે અનુસરવા પ્રયત્નશીલ થાય છે. સન્મુખ રહેલા મૃત્યુને દેખીને નિષ્પરાકામીઓનું હૃદય થરથર કંપે છે, તેવું કઠીન કાર્ય કરતાં જે તે અવસર આવે તો કાયેને પડતું મુકી પ્રાણ રક્ષણ કરવા ખાતર છીદ્રો શોધે છે, ત્યારે શુરવીર મૃત્યુના મુખમાં પગ મુકી પિતાનું કાર્ય સિદ્ધ કરવા તનતોડ પ્રયતન કરે છે, અર્થાત પ્રાણાંતે પણ તે કાર્યથી પાછા નહિ પડતાં સંપૂર્ણ પાર ઉતારે છે. કેમકે “ગલ
4 અતિ: પરિપત્રાતિ” આ સૂત્રને પોતાના વર્તનદ્વારા સત્ય ઠરાવે છે. ખરેખરા કટકટિના પ્રસંગેજ સાત્વિકોની સાત્વિકતાની કિંમત અંકાય છે. સ્વપરોપકારમાં પ્રવવર્તમાન થયેલા સુભટને મરણનો ભય હોતો નથી, જે તેઓ મરણને ભય રાખે તો તેવા મહાભારત કાર્યો તેમનાથી થઈ શકે નહિ. કા સંપાદન કરવાની તીવ્ર ભાવનાવાળા વિનોની રાહ જુવે છે, તેઓ એમ જાણે છે કે કચ્છની પાછળ રદ્ધિ રહેલી છે. “વારતા સિદ્ધિ જ્યાં સત્વહીનને કાર્ય કરતાં અનેક આશાઓ ઉત્પન્ન થાય છે અને મરણ દેખી ભયભ્રાન્ત થાય છે. આ પાકુરને ડર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com