________________
ૐ
સુદર રાજાની સુંદર ભાવના
[ પ્રકરણ અમારામાં તે સામર્થ્ય નથી કે રાજન ! ભવિષ્યમાં થવા વાળી તારી વિષમ સ્થિતિના પ્રતિકાર કરી શકીએ; તેા પછી મનુષ્યની વાત તેા શી કરવી. રણસંગ્રામમાં તીક્ષ્ણ શસ્રોવડે સેકડા સુભટપંક્તિથી જીત મેળવનાર મહાન શુરવીર ચેદ્ધાએ પણ દુ:ખના પ્રતિકાર કરી શકે તેમ નથી.
27
વાંચક મહાશયેા ! રાા પ્રત્યે કથન કરેલાં કુળદેવીનાં વચના ઉપર પૂર્ણ વિચાર કરવાની જરૂર છે. કેટલીક વખતે પુત્ર કલાદિ સંબંધી ધારેલી ધારણા સફળ કરવા ખાતર જેના સમાગમ મિથ્યાત્વ ઉત્પન્ન કરે તેવા મિથ્યાદની દેવ દેવીઓની માનતા કરવાની અધમ ભાવના અંતરમાં ઉત્પન્ન થાય છે. વિચારણા માત્રથી વિમ નહિ પામતાં તેએ ધન ધાન્ય પુત્ર કલત્રાદિના માહમાં લુબ્ધ થઈ પત્નિના પ્રેરાયા અકરણીય કાર્યો કરવા તત્પર થઈ જાય છે, જો કે વિચારશીલ વિવેકી ધર્મતત્ત્વના પરિચિતક અને વાસ્તવિક સ્થિતિના જાણનારાઓનાં અંતરમાં કદીપણ તે ભાવનાએ ઉત્પન્ન થાયજ નહિ, કોઇ વખત પ્રમાદ દશામાં તેવી વિચારણા ઉત્પન્ન થાય તેા તરતજ અન્ય શુભ ભાવનાથી તે અધમ વિચારણાનું નિર્મૂલ ઉન્મૂલન કરે છે, કદીપણ તે વિચારણા તેમાં કાર્ય રૂપે પરિણમતી નથી માત્ર મેહમુગ્ધ અને નિબિડ અજ્ઞાન અંધકારમાં રહેલા પ્રાણીઓનીજ તેમાં પ્રવૃત્તિ હાય છે.
+
કુળદેવીની હકીક્ત ઉપરથી આપણે સ્પષ્ટ સમજી શકયા કે—સમર્થ દેવતાઓ પણ કર્મ પરિણામને અન્યથા કરી શક્તા નથી.
પુન્યદયના પ્રભાવે કેટલીક વખતે પ્રયત્ન વિના પણ પ્રસન્ન થયેલા દેવતા। વિષમ પ્રતિ ધકેામાંથી પસાર કરાવી સ્વભાગ્યાનુસાર ફળ પ્રાપ્તિમાં સહાયક અને છે. અશુભ કર્મના ઉદયે પ્રાણીઓને પ્રભાવસંપન્ન દેવતાએ પણ કશું કરી શકતા નથી, ભલે તે પેાતાના ભક્તાહાય યા પૂર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com