________________
પ્રસ્તાવના
૬
વાંચનાર સભ્ય જો રસના ભાગી હરશે તેા તેને આ વાર્તામાંથી નવે જાતના રસાનું યાગ્ય રસ પાણુ મળશે, ઇતિહાસને શોખીન હશે તા તેને આ વાર્તામાંથી આપણી ટુંકી સ્મૃતિ પૂર્વા મનેાહર સત્ત્વ પ્રધાન ઇતિહાસ મળશે, જનસ્વભાવને અભ્યાસી હશે તેા તેને તે પ્રાચીનતર યુગના લકા અને લેાક સસ્થાએ, લેાકેાના ઉદ્દાત્ત અને અનુદાત્ત વિચારો જાણવાના મળશે. જૈન રૌલીજ કાઇ એવી અપૂર્વ છે કે તેની ગ્રંથ રચનામાં નાનુ કાઈ પણ તત્ત્વ વિચાર કે વિવેક બાકી હી જવા પામતું નથી. વાંચકાને જાણીને સાષ થશે કે આ વાર્તા, મહિષ શ્રીમાન્ ભાવદેવરજી કૃત શ્રીપાર્શ્વનાથ ભગવાનના એક સુલિત પદ્ય ચરિત્રમાંના, અત્યારના અધઃપતન પામેલા જમાનાને ઉપદેશવા ચેાગ્ય શીલ અને સત્ત્વ વૃત્તના એક-સ્વદારા સતાષ-પ્રસગમાંથી લીધેલી છે.
આ વાર્તા મૂળ કથામાં સુંદર રાજાની કથા' એ નામે સબાધાએલી છે. તેને અનુલક્ષી અહીં પણ તેનું નામ સુદર્ રાજાની સુંદર ભાવના' રાખેલું છે. શીલ અને સત્ત્વની કસોટી ' એ આ વાતાનું ઉપનામ છે. એ ઉપનામજ આ આખી વાર્તાને વસ્તુતઃ સારાંશ અને કથાની રગે રગમાં રમી રહેલા અજર પ્રસ્તાવ છે, મનુષ્ય જીવનમાં ભાવનાઓનુ` પ્રાબલ્ય એટલું અધુ રહેલું હાય છે કે એને માટે બન્ને-માયના મય માિની મય વર્ષનીચ (ભાવના સંસારને નાશ કરનારી છે અને ભાવના સાંસારની વૃદ્ધિ કરનારી છે ઉક્તિએ સાચી ઠરે છે. સારી સાત્ત્વિક ભાવના– સમ્યગ ભાવનાએ જેવી રીતે ભવનાશક છે તેવી રીતે તેથી ઉલ્ટી ખરાબ હલકી અને મિથ્યા ભાવનાએ ભવવધક છે એ એનુ તત્ત્વ છે. આ વાર્તાના નાયક સુંદર રાજા અને તેમની સ્ત્રી વિગેરેએ ઉચ્ચ અને શુદ્ધ જીવન સંચારક ભાવનાએ વડે આત્મબળ સુનિશ્રળ રાખ્યું છે તથા આત્માને અને શેષ જગતને-રાષ્ટ્રજાના ભવ્ય ઉત્કર્ષ સાધ્યા છે. વાંચનારના આજે શુષ્ક પડી ગયેલા સકુચિત થયેલા અથવા નિહ ખેડાયેલા ભાવનાત્મક પ્રદેશને ખીલવવાને,–ઉત્તેજીત અને ઉદાર કરવાતા, સુંદર ફળપ્રદ કરવાના આ વાર્તાને શુભ આશય છે.
હવે વાર્તાના પાત્રાની નજર નોંધ કરીએ; તેના ઉપર વાંચનાર મહાશયાનું ધ્યાન ખેંચુ છુંઃ—
આપણા ચરિત્રનાયક શ્રીમાન સુંદર નરેશ પોતાના કટ્ટર વિરોધી ફર્મ શત્રુને હંફાવવા અસાધારણ પરાક્રમ કારવે છે, જે આપત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com