________________
૧૨ મું.] સુબુદ્ધિ મંત્રીને સદશ. ૧૪૭ હદજ કરી. ક્યાં તે કટુમ્બિક સ્ત્રી અને દેવરમના વિષમિશ્રિત વિષમ વિષયકંટકના પ્રહાર અને ક્યાં તે સુંદરરાજાની કદલીતંભ સમાન કોમલદેહ! પરંતુ સાત્વિકશિરે
મણી સુંદરરાજાએ તે અવસરે કેમલ દેહને માનસિક શક્તિદ્વારા : એવી તે કઠીન વજી મય કરી દીધી કે જેના ઉપર તે તિણ વિષયકંટકે લેશમાત્ર પણ અસર કરી શક્યા નહિ.
વાંચક! આ ઉપરથી આપણે જોયું કે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા દુકમના ઉદયે સુંદરરાજાની સઘળી શેભા લુપ્ત પ્રાય થઈ ગઈ હતી અને પોતે તથા પિતાનું કુટુંબ વિષમ આપત્તિમાં ઘેરાઈ ગયું, પરંતુ સ્વભાવત: પ્રગટ થયેલા સર્વે અને વિશુદ્ધ હૃદયથી પાળેલા શીલવતે એ વિષમ આપત્તિની ઘનઘટાને વિખેરી નાંખી સુખના દિવસે પ્રગટ કર્યા.
આ પ્રમાણે શ્રીપુરનગરમાંજ સુંદરરાજા પિતાની પ્રાણ પ્રિયા મદનવલ્લભા અને બને પુત્રો કીર્તિપાલ અને મહીપાલની સાથે દેવલોકસમાન સુખમાં પિતાના દિવસો નિર્ગમન કરવા લાગ્યા.
પ્રકરણ ૧૨ મું.
સુબુદ્ધિમંત્રીને સંદેશ.
છે ક વિશાળ નગરની અંદર આવેલા રાજમહાજ લયના ગવાક્ષમાં કોઈ એક ભવ્યાકૃતિવાળા 1. મનુષ્ય આકાશ તરફ દષ્ટિ રાખી વિચારસાગ
Kરના ઉછળતા તરંગોમાં તણાઈ રહ્યો હતે.
૪%Aતેની મુખાકૃતિ બિલકુલ નિસ્તેજ જણાતી હતી. વારંવાર તેના મુખમાંથી વિચિત્ર પ્રકારના વ્યક્ત ઉદ્ગારે નિકળતા હતા. “હા ! હતાશ વિધિ ! તારી વક્ર ગતિ કેઈથી કળી શકાતી નથી. * * ઘણો સમય વીતિ ગયે છતાં પણ હજુ તેનું ઉપકારી દર્શન, અગર તે કયે સ્થળે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com