________________
૧૧ મુ' ]
પાપના ઘડે છુટયા.
૧૪૩.
પેાતાના પાપના પ્રગટપણે પશ્ચાતાપ કર્યા. અને ક્રી પણ રાણી મદનવલ્લભાને ચરણે પડી અભયનો યાચના કરી. મરણ ભય દુનિયામાં કેાને મુંઝાવતા નથી ત્યાગી મહષિ એ સિવાય સા કાઇની સ્થિતિ ત્યાં પલટાઇ જાય છે. અને એટલાજ માટે સર્વ ભયામાં મરણુ ભયને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. મરણભયથી વિવ્ડ થયેલા સામદેવના આત્મા આ અવસરે ધૈર્ય ધારણ કરી શકયા નહિ એટલે ફ્રી પણ મદનવલ્લભા સમક્ષ નમ્રવદને આજીજી કરવા લાગ્યા કે હૈ પવિત્ર સતી ! વિલંબ વિના મારા નિરાશામય જીવનને આપ પ્રફુલ્લિત કરા, હવે અધિક આપની પાસે શું કહું ! ફીથી આ સેવકને આવી અધમ સ્થીતિમાં ી પણ નહિ જોઇ શકે. ખાથીજ તે નિર્વિ વૈકિતા ચંડાલણી અને જડ ઘાલીને બેઠેલી તે પાશવિકવૃત્તિ દિગ ંતરમાં પલાયન કરી ગઇ છે. અત્યાર સુધી તેના પાસમાં સપડાઇ હૈ” મારી વાસ્તવિક સ્થીતિને ભૂલી ગયા હતા, પણ હવે મારા વિવેકને ખુલ્લા થઇ ગયાં અને વસ્તુરથીતિનું મને ભાન થયુ' છે. દેવી ! હવે હું કદીયે નહિ ચુકુ.
સુવર્ણસિંહાસન ઉપર અલંકૃત થયેલેા રાજા, રાણી અને સાર્થવાહ વચ્ચે થયેàા સઘળા બનાવ જોઇ રહ્યો હતા અને દીનવને સાર્થવાહે રાણી આગળ કરેલી ક્ષમાપ્રદાનની યાચના પણ સાંભળી રહ્યો હતા પરંતુ સાર્થવાહ તરફથી થયેલી રાણીની આવી કૂશા તેનાથી સહન થઇ શકી નહિં અને તેથી સેમદેવ ઉપર રાજા રાવણ લેાચનવાળા થયા. સ્વભાવત: પ્રેમી મનુષ્યનું અંત:કરણ પેાતાના પ્રેમીની દશા જોઇને દુ:ખવ્યાપ્ત બને છે, એટલુજ નહિ પણ તેવી જ ક્રૂગા કરનાર પ્રત્યે તેને અતિશય ક્રોધ આવી જાય છે અને પરિણામે કેટલીક વખતે તેની સાથે એવેશ નિરર્થક વૈરના અનુબંધ થાય છે કે ભવાંતરમાં પણ તે ભુલાતા નથી, આવા વિચિત્ર મનાવ કેવળ અજ્ઞાનતાનેજ આભારી છે. વસ્તુત: ઉંડા વિશાર કરીએ તે તે દુર્દશાના મૂલ ઉત્પાદક તે વ્યક્તિ નથી પરંતુ પૂર્વાપાત પેાતાનું અશુભ કર્મ જ છે. તે વ્યક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com