________________
૧૧૯
1 1
1 1 */
y
u
v * /
M
p
3
૧૦ મુ.]
પુત્ર સમાગમ અનાયાસે એકાએક વહાલા પુત્રોને સમાગમ તેના અંતરઆત્માને આનંદરસમાં ગરકાવ કરતું હતું, પણ દુનિયામાં કહેવાય છે કે “અકરમીનો પડીઓ કાણે.” દુ:ખસંદેહમાં ઘેરાયેલી દીન અબળાને થયેલું પુત્રસમાગમ જન્ય અપમાત્ર સુખ તે પણ દૂદેવને ગમ્યું નહિ અને ક્ષણભરમાં તે સુખને ઉચ્છેદ થવાને અવસર આવી લાગ્યું. દીન અબળાના હદયદ્રાવક રૂદનનો કેલાહલ સાંભળી નીદ્રાધીન થયેલા સાથેના સઘળા મનુષ્ય એકદમ જાગૃત થઈ ગયા, મનુ
ને કોલાહલ સાંભળી મધ્યના તંબુમાં રહેલા સાર્થવાહની પણ નિદ્રા એકાએક ઉડી ગઈ, એકદમ શય્યામાંથી ઉઠી પિતાના માણસો સહિત ત્યાં આવી પહો. ધીમે ધીમે સાર્થના માણસે પણ તે સ્થળે ભરાવા લાગ્યા. ક્ષણભર પહેલાં જે સ્થાન શાંત વાતાવરણથી વ્યાપ્ત હતું જ્યાં પહેરેગીરો સિવાય એક પણ મનુષ્યનું ગમનાગમન કે ઉ. ચાર સરખો પણ ન્હોતે થતો, તે સ્થાન આ અવસરે મનુષ્યની મેદનીથી ભરપુર ભરાઈ ગયું અને ગગનભેદી અવાજેથી કોલાહલમય બની ગયું. તે અબળાની અને યુવક પહેરેગીની ચેષ્ટા જોઈ સાથે વાતુ અતિશય રેપારૂણ થઈ ગયો. એકદમ પિતાના મનુષ્યોને હકમ કર્યો કે- જાઓ બલાત્કારથી પણ તે બન્ને પહેરેગીરને છુટા પાડી અત્યારે તમારા સ્વાધીનમાં રાખો. સાર્થવાહની આજ્ઞા થતાં જ માણસે બન્ને પહેરેગીરેને પકડી પોતાના તંબુમાં લઈ ગયા. પુત્રવત્સલ દુ:ખીણ માતાથી પુત્રનું આ દુઃખ જોઈ શકાયું નહિ, તેને તો દાઝયા ઉપર ડામ જેવું થયું, આપત્તિમાં અધિકાધિક વધારે થયે, ડુસકે ડુસકે રૂદન કરતી અને પિતાના વહાલા પુત્રો ઉપર લાંબી દૃષ્ટિ ફેંકતી શકવ્યાસ વદને નછૂટકે પિતાના સ્થાને ગઈ. રજની ઘણું બાકી હોવાથી સમુદાયમાં ફરીથી શાંતિ વ્યાપી ગઈ. સઘળાઓ નિદ્રાદેવીના સંગજન્ય સુખને અનુભવ કરવા લાગ્યા. દીન અબળા તે સ્વાભાવિકરીતે દુખને લઈને ઘણું ખરું સમગ્ર રાત્રી જાગૃતદશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com